Saturday, March 26, 2016

સ્વર્ગ નો સ્ટોર

॥  સ્વર્ગ નો સ્ટોર ॥

વર્ષો પહેલા જીંદગી કેરા હાઈવે  પર હું  ગયેલો,
એ વખતે  એક  અદભૂત  અનુભવ  મને  થયેલો !

રોડના  કિનારે  એક  દુકાન પર લખ્યું'તું: "સ્વર્ગનો સ્ટોર",
કુતુહલપૂર્વક ત્યાં  જઈને, મેં ખખડાવ્યું'તું  ડોર .....

દરવાજે  એક  ફરિશ્તો. ટોપલી લઈને  આવ્યો !
સ્ટોરનો આખો રસ્તો, એણે સરસ  સમજાવ્યો .....

હાથમાં ટોપલી પકડાવી એ બોલ્યો: "સાંભળ  ભાઈ,
જે  જોઈએ  તે  ભેગું કરીને, લઇ આવ તું  અહીં" .....

કદાચ  પડે  જો  ટોપલી  નાની, તો  બીજો  ફેરો  કરજે,
નિરાંત જીવે  ખરીદજે, ને ઘરને તારા  ભરજે .....

પ્રથમ  સ્ટોલમાંથી ૨-૪ પેકેટ, ધીરજ  મેં  લીધી,
પ્રેમ અને ડહાપણની સાથે, સમજણ પણ ખરીદી .....

૨ બેગો ભરી શ્રદ્ધા  લીધી, માનવતા  કેમ  વિસરું?
થયું  કે થોડી  હિંમત પણ લઇને, પછી  જ બહાર નીકળું .....

સંગીત, શાંતિ  અને  આનંદ, ડીસ્કાઊંટ રેટે  મળતા,
પુરુષાર્થની  ખરીદી  પર, મફત મળતી'તી  સફળતા .....

ભક્તિ  મળતી'તી  સ્કીમ  પર, પ્રાર્થના પેકેટ  સાથે,
લેવાય એટલી લીધી મેં  તો, વહેંચવા છુટ્ટે હાથે .....

દયા-કરુણા લઇ  લીધી, મળતી'તી  પડતર  ભાવે,
થયું  કે બંને જો  હશે, તો ક્યારેક કોઈને કામ આવે .....

ટોપલી  મારી  ભરાઈ ગઈ'તી , જગ્યા રહી'તી  થોડી,
રહેમ પ્રભુની મળતી'તી, એ કેમ દઉં છોડી?

કાઉંટર પર પહોંચીને પૂછ્યું, "કેટલા પૈસા થયા?"
ત્યારે  ફરિશ્તાની  આંખોમાં, પ્રેમના  અશ્રુ  આવી  ગયા.

બોલ્યો: "વહેંચજે સૌને આ ,
કરતો ના સહેજે  ઢીલ,
ભગવાને  ખુદ હમણાં જ,
ચૂકવી  દીધું  તારું  બિલ"

Saturday, March 5, 2016

ત્યારે માણસ પુરુષમાંથી બાપ બને છે!

પત્ની જયારે પોતાની માં બનવાની
ખુશ ખબર આપે, અને તે ખબર  સાંભળીને આંખમાંથી ખુશીના
આશુ ટપ- ટપ પડે ત્યારે માણસ......,

" પુરુષ  માંથી  બાપ બને છે
.

નર્સે જયારે વીટ ળાયેલું અમુક પાઉન્ડ નો જીવ જવાબદારીનું પ્રચંડ ભાર નું ભાન કરાવે ત્યારે માણસ.....,

" પુરુષ માંથી બાપ બને છે "
.

રાત- અડધી રાતે પત્ની સાથે બાળક ના ડાયપર બદલવા જાગવું, અને  બચ્ચા ને કમરમાં તેડીને ફરાવતા  ચુપ કરે ત્યારે માણસ......,

" પુરુષ  માંથી બાપ બને છે "
.

મિત્રો સાથે સાંજે નાકે મેળાઓ અને પાર્ટીઓ જયારે નીરસ લાગે,
એજ પગલાં  જ્યારે ઘર  તરફ દોટ મુકે ત્યારે  માણસ......,

"પુરુષ માંથી બાપ બને છે "
.

" અરે લાઈન કોણ લગાડે " અને હંમેશ સિનેમાની ટીકીટ ચપટી વગાડીને બ્લેકમાં ખરેદી કરનાર,
એજ વ્યક્તી, બચ્ચાની શાળાના
ફોર્મ માટે વહેલી સવારથી કલાકો
ના કલાકો ઈમાનદારી થી ઉભો
રહેતો ત્યારે માણસ....,

" પુરુષ માંથી બાપ બને છે "
.

જેને ઉંઘ માંથી સવારે ઉઠાડતા  ઘડિયાળ ના અલારામ કંટાળતા, એજ આજે નાજુક બબલુના હાથ
અથવા પગ ઉંઘ માં પોતાના શરીર
નીચે ના આવે માટે વારે ઘડીએ રાતે ઉઠીને જોઇને સાવધાની થી સુવે ત્યારે માણસ...,

" પુરુષ માંથી બાપ બને છે "
.

સાચા જીવનમાં એકજ ઝાપટ માં કોઈને બી ભોય ભેગો આળોટતો  કરનારો, 
જયારે બચ્ચા સાથે ખોટી ફાઈટીંગ માં બચ્ચાની નાજુક ચપાટ ખાઈને
ભોયમાં આળોટવા માંડે ત્યારે
માણસ........,

" પુરુષ માંથી બાપ બને છે "
.

પોતે ભલે ઓછું-વધુ ભણ્યો હશે પણ, ઓફીસેથી આવીને છોકરા ને
" હોમ વર્ક બરાબર કરજે "
કડકાઈ થી કહે ત્યારે માણસ......,

" પુરુષ  માંથી બાપ બને છે ".

આપણીજ ગઈ કાલની મહેનતના જોર ઉપર આજ મોજ મજા કરનારો અચાનક છોકરાના આવતીકાલ માટે આજ કોમ્પ્રો કરવા લાગે ત્યાર માણસ......,

" પુરુષ માંથી બાપ બને છે ".

ઓફિસમાં અનેકોના બોસ બનીને
હુકમ છોડવા વાળો, શાળા ના
POS માં વર્ગ શિક્ષક સામે ગભરુ બનીને, કાનમાં તેલ નાખ્યું  હોય તેમ પુરેપુરી INSTRUCTION
સાંભળે ત્યારે માણસ......,

" પુરુષ માંથી બાપ બને છે "
..

પોતાના પ્રમોસન કરતા પણ તે  શાળાની સાદી યુનિટ ટેસ્ટના રીઝલ્ટની વધારે કાળજી કરવા લાગે ત્યારે માણસ.......,

" પુરુષ માંથી  બાપ બને છે ".                        

પોતાના જન્મદિવસ ના ઉત્સાહ  કરતા,  છોકરાના બર્થડે પાર્ટી ની  તૈયારીમાં મગ્ન થાય ત્યારે માણસ.......,

" પુરુષ માંથી બાપ બને છે "                           

સતત ગાડી ઘોડા માં ફરનારો જયારે છોકરાના સાયકલની સીટ
પકડીને પાછળ ભાગે ત્યારે......
માણસ......,

" પુરુષ માંથી  બાપ બને છે "
..
પોતે જોયેલી દુનિયા, અને ઘણી
કરેલી  ભૂલો છોકરાઓ ના કરે માટે તેમને પ્રીચિંગ કરવાની શરૂઆત કરે ત્યારે માણસ.......,

" પુરુષ  માંથી  બાપ બને છે .

છોકરાના કોલેજ ના પ્રવેશ  માટે  ગમ્મે ત્યાંથી રૂપિયા લાવી,
અથવા સારી ઓળખાણ કે સામે બે હાથ જોડે ત્યારે માણસ.......,

" પુરુષ  માંથી  બાપ બને છે ..

"તમારો સમય અલગ હતો,
હવે જમાનો બદલાય ગયો,
તમને કાઈ ખબર નહિ પડે, "
" This is generation gap "
આવું વાક્ય આપણે જ ક્યારેક બોલેલા સંવાદ આપણને જ સાંભળવા મળે ત્યારે આપણા બાપુજી ને યાદ કરી, હળવા થઈને
મનમાં ને મનમાં માફી માંગીયે ત્યારે માણસ........,

" પુરુષ માંથી  બાપ બને છે "
.
છોકરો પરદેશ જાશે, છોકરી લગ્ન
કરીને પારકે ઘરે જશે, તેની ખબર
છે, તો પણ તેમની માટે પોતેજ સતત પ્રયત્ન કરે ત્યારે માણસ......, 

" પુરુષ  માંથી બાપ બને છે "     

છોકરાવો ને મોટા કરતા- કરતા આપને ક્યારે વૃધ્ધ થઇ ગયા એ
પણ ધ્યાન માં નથી  આવતું,
અને જયારે ધ્યાન માં આવે ત્યારે તેનો કોઈ ઉપયોગ નથી હોતો ત્યારે માણસ.......,

" પુરુષ  માંથી  બાપ બને છે.....

Dedicate  to all Father

Tuesday, November 17, 2015

सफल कार्यकर्ता की कुछ खास बाते

किसी भी संस्था के सफल कार्यकर्ता की कुछ खास बाते जो आपको बहुत काम काम आएगी.

1. आप कुछ नहीं करंगे तो आप को कोई कुछ नहीं कहेगा

2. आप अगर सक्रीय है तो हमेशा आप पर उंगलिया उठेगी

3. अगर आप ये नहीं सोचेंगे की श्रेय किसको मिलेगा तो आप बहुत कुछ कर सकते है

4. आपके जितने विरोधी होंगे आपका उतना ज्यादा  सम्मान होगा

5. आप जितना ज्यादा काम करेंगे  उतना ज्यादा और काम करना पड़ेगा

6. जिम्मेदारी उसी की तरफ खींची आती ही जो उन्हें उठाना चाहता है

7. आप अपने मन से जो भी प्रोजेक्ट करेंगे उसकी सफलता का श्रेय संस्था को मिलेगा और असफलता की जवाबदेही आपकी होगी

8. जो आपका सबसे अच्छा  हितैसी है वो आपके मुह पर आपकी आलोचना करेगा

9. आप को प्रशंशा जब मिलेगी जब आप उसकी अपेक्षा करना बंद कर देंगे

10. आप लोकप्रिय तब होंगे जब अपने साथियो के कार्य को सराहेंगे और उनका उत्साह बढ़ाएंगे

11. आप कब सही थे कोई याद नहीं रखेगा,आप कब गलत थे कोई नहीं भूलेगा

12. आप जितना नियम मान कर चलेंगे आप पर उतना ज्यादा नियम मानने का दबाव बनाया जाएगा

सबसे खास बात :
कार्यो का उद्देश्य मन की संतुष्टि होता है
आगे बढ़ना है तो इन गुणों को आत्मसात करे
🌟🌟🌟

Friday, November 6, 2015

वृद्ध हाथी कीचड़ में

एक राजा के पास कई हाथी थे.
लेकिन एक हाथी बहुत शक्तिशाली था, बहुत आज्ञाकारी, समझदार व युद्ध-कौशल में निपुण था।
बहुत से युद्धों में वह भेजा गया था
और वह राजा को विजय दिलाकर वापस लौटा था, इसलिए वह महाराज का सबसे प्रिय हाथी था।

समय गुजरता गया..और एक समय ऐसा भी आया,
जब वह वृद्ध दिखने लगा।
अब वह पहले की तरह कार्य नहीं कर पाता था। इसलिए अब राजा उसे युद्ध क्षेत्र में भी नहीं भेजते थे।

एक दिन वह सरोवर में जल पीने के लिए गया, लेकिन वहीं कीचड़ में उसका पैर धँस गया और फिर धँसता ही चला गया।
उस हाथी ने बहुत कोशिश की, लेकिन वह उस कीचड़ से स्वयं को नहीं निकाल पाया।
उसकी चिंघाड़ने की आवाज से लोगों को यह पता चल गया कि वह हाथी संकट में है।
हाथी के फँसने का समाचार राजा तक भी पहुँचा।

राजा समेत सभी लोग हाथी के आसपास इक्कठा हो गए और विभिन्न प्रकार के शारीरिक प्रयत्न उसे निकालने के लिए करने लगे।
जब बहुत देर तक प्रयास करने के उपरांत कोई मार्ग नहीं निकला तो राजा ने अपने सबसे अनुभवी मंत्री को बुलवाया।

मंत्री ने आकर घटनास्थल का निरीक्षण किया और फिर राजा को सुझाव दिया कि सरोवर के चारों और युद्ध के नगाड़े बजाए जाएँ।
सुनने वालोँ को विचित्र लगा कि भला नगाड़े बजाने से वह फँसा हुआ हाथी बाहर कैसे निकलेगा, जो अनेक व्यक्तियों के शारीरिक प्रयत्न से बाहर निकल नहीं पाया।

आश्चर्यजनक रूप से जैसे ही युद्ध के नगाड़े बजने प्रारंभ हुए, वैसे ही उस मृतप्राय हाथी के हाव-भाव में परिवर्तन आने लगा।
पहले तो वह धीरे-धीरे करके खड़ा हुआ और फिर सबको हतप्रभ करते हुए स्वयं ही कीचड़ से बाहर निकल आया।

अब मंत्री ने सबको स्पष्ट किया कि हाथी की शारीरिक क्षमता में कमी नहीं थी, आवश्यकता मात्र उसके अंदर उत्साह के संचार करने की थी।

हाथी की इस कहानी से यह स्पष्ट होता है कि यदि हमारे मन में एक बार उत्साह – उमंग जाग जाए तो फिर हमें कार्य करने की ऊर्जा स्वतः ही मिलने लगती है और कार्य के प्रति उत्साह का मनुष्य की उम्र से कोई संबंध नहीं रह जाता।

जीवन में उत्साह बनाए रखने के लिए यह आवश्यक है कि मनुष्य सकारात्मक चिंतन बनाए रखे और निराशा को हावी न होने दे।

कभी-कभी निरंतर मिलने वाली असफलताओं से व्यक्ति यह मान लेता है कि अब वह पहले की तरह कार्य नहीं कर सकता, लेकिन यह पूर्ण सच नहीं है।
www.sameerbhanushali.com

Sunday, November 1, 2015

Don't wait for the Brick

A young and successful executive was traveling down a neighborhood street, going a bit too fast in his new Jaguar. He was watching for kids darting out from between parked cars and slowed down when he thought he saw something. As his car passed, no children appeared. Instead, a brick smashed into the Jag’s side door! He slammed on the brakes and drove the Jag back to the spot where the brick had been thrown. The angry driver then jumped out of the car, grabbed the nearest kid and pushed him up against a parked car, shouting, “What was that all about and who are you?

Just what the heck are you doing?

That’s a new car and that brick you threw is going to cost a lot of money.

Why did you do it?”

The young boy was apologetic. “Please mister … please, I’m sorry… I didn’t know what else to do,” he pleaded.

“I threw the brick because no one else would stop…”

With tears dripping down his face and off his chin, the youth pointed to a spot just around a parked car.

“It’s my brother,” he said.

“He rolled off the curb and fell out of his wheelchair and I can’t lift him up.”

Now sobbing, the boy asked the stunned executive, “Would you please help me get him back into his wheelchair? He’s hurt and he’s too heavy for me.”

Moved beyond words, the driver tried to swallow the rapidly swelling lump in his throat. He hurriedly lifted the handicapped boy back into the wheelchair, then took out his fancy handkerchief and dabbed at the fresh scrapes and cuts. A quick look told him everything was going to be okay.

“Thank you and may God bless you,” the grateful child told the stranger.

Too shook up for words, the man simply watched the little boy push his wheelchair-bound brother down the sidewalk toward their home. It was a long, slow walk back to the Jaguar. The damage was very noticeable, but the driver never bothered to repair the dented side door. He kept the dent there to remind him of this message: Don’t go through life so fast that someone has to throw a brick at you to get your attention!

God whispers in our souls and speaks to our hearts. Sometimes when we don’t have time to listen, He has to throw a brick at us.
It’s our choice:
Listen to the whisper...
or wait for the brick!

Monday, August 3, 2015

Miles to go before I Sleep..

These woods are lovely, dark & deep,
But I have promises to keep,
And miles to go before I sleep,
And miles to go before I sleep.

Thursday, July 16, 2015

શુભ વિચારો જ કરીએ..

વ્યક્તિના મનમાં નબળો કે દુષ્ટ વિચાર તરંગસ્વરૂપે બહાર ફેલાયો.
તો તેની બે અસર થશેઃ

(૧) દુનિયામાં જ્યાં જ્યાં કોઈ પણ વ્યક્તિ તેવો જ નબળો કે દુષ્ટ વિચાર કરતી હશે, તેના તરફ આ નબળો કે દુષ્ટ વિચાર આકર્ષાશે અને મનમાં પ્રવેશશે.

પરિણામે તે વ્યક્તિના ‘આવા’ વિચારો વધશે. દ્રઢ થશે.

(૨) વિશ્વમાં જ્યાં જ્યાં જે વ્યક્તિઓ નબળા કે દુષ્ટ વિચારો કરતી હશે, તે બધાના વિચારો પણ આ વ્યક્તિ પ્રત્યે આકર્ષાશે અને તેના મનમાં પ્રવેશશે.

પરિણામે તેના પણ આવા વિચારો વધશે. તેથી આ વ્યક્તિ વધુ ને વધુ નબળા વિચારો કરવા લાગશે.

તે, નહીં ઈચ્છે તોપણ, દુષ્ટ વિચારો-પરિણામે કાર્યો-કરવા લાગશે.

આ જ નિયમ શુભ વિચારોને પણ લાગુ પડે છે...
તો આપણે સૌ શુભ વિચારો જ કરીએ..