Tuesday, April 30, 2013

છેલ્લે તો આપણે બે જ હોઈશુ.

Very touchy lines about
Husband & Wife.
Please read till the end.

છેલ્લે તો આપણે બે જ હોઈશુ.

ભલે ઝગડીએ,  ક્રોધ કરીએ, એકબીજા પર તુટી પડીએ,
એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે  બે જ હોઈશું.

જે કહેવું હોય એ કહી લે, જે કરવું હોય એ કરી લે,
એકબીજાનાંચોકઠાં(ડેન્ચર–ચશ્માં) શોધવા છેલ્લે તો આપણે બે જ હોઈશું.

હું રીસાઈશ તો તું મનાવજે, તું રીસાઈશ તો હું મનાવીશ,
એકબીજાને લાડ લડાવવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

આંખો જયારે ઝાંખી થશે, યાદશક્તી પણ પાંખી થશે,
ત્યારે, એકબીજાને એકબીજામાં શોધવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

ઘુંટણ જ્યારે દુઃખશે, કેડ પણ વળવાનું મુકશે,
ત્યારે એકબીજાના પગના નખ કાપવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

‘મારા રીપોર્ટસ્ તદ્દન નોર્મલ છે, આઈ એમ ઓલરાઈટ’,
એમ કહીને, એકબીજાને છેતરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

સાથ જ્યારે છુટી જશે, વીદાયની ઘડી  આવી જશે,
ત્યારે, એકબીજાને માફ કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

Always care & respect ur life partner. After all he/she is the one who will be with u till the last.

Thursday, April 18, 2013

Give happiness to others...

Change Your Thinking

It will take just 2 mints to read this and change your thinking..

Two men, both seriously ill, occupied the same hospital room.

One man was allowed to sit up in his bed for an hour each afternoon to help drain the fluid from his lungs.

His bed was next to the room's only window.

The other man had to spend all his time flat on his back.

The men talked for hours on end.

They spoke of their wives and families,
their homes, their jobs, their involvement in the military service, where they had been on vacation..

Every afternoon, when the man in the bed by the window could sit up, he would pass the time by describing to his roommate all the things he could see outside the window.

The man in the other bed began to live for those one hour periods where his world would be broadened and enlivened by all the activity and color of the world outside.

The window overlooked a park with a lovely lake.

Ducks and swans played on the water while children sailed their model boats.
Young lovers walked arm in arm amidst flowers of every color and a fine view of the city skyline could be seen in the distance.

As the man by the window described all this in exquisite details, the man on the other side of the room would close his eyes and imagine this picturesque scene.
One warm afternoon, the man by the window described a parade passing by.

Although the other man could not hear the band - he could see it in his mind's eye as the gentleman by the window
portrayed it with descriptive words.

Days, weeks and months passed.

One morning, the day nurse arrived to bring water for their baths only to find the lifeless body of the man by the window, who had died peacefully in his sleep.

She was saddened and called the hospital attendants to take the body away.

As soon as it seemed appropriate, the other man asked if he
could be moved next to the window.
The nurse was happy to make the switch, and after making sure he was comfortable, she left him alone. 

Slowly, painfully, he propped himself up
on one elbow to take his first look at the real world outside.
He strained to slowly turn to look out the window beside the bed.

It faced a blank wall.

The man asked the nurse what could have compelled his deceased roommate
who had described such wonderful things outside this window.

The nurse responded that the man was blind and could not even see the wall.

She said, "Perhaps he just wanted to encourage you."

Epilogue:

There is tremendous happiness in making others happy, despite our own situations.

Shared grief is half the sorrow, but happiness when shared, is doubled.

If you want to feel rich, just count all the things you have that money can't buy.

"Today is a gift.
That is why it is called  "The Present" .

The origin of this letter is unknown,
Do not keep this letter.
I pray you will forward it to all your friends to whom you wish God's blessings.

Wednesday, April 17, 2013

7% ( 45 Quotes)

This is something we should all read at least once a week!!!!! Make sure you read to the end!!!!!!

Written by Regina Brett, 90 years old, of the Plain Dealer, Cleveland , Ohio .

"To celebrate growing older, I once wrote the 45 lessons life taught me. It is the most requested column I've ever written.

My odometer rolled over to 90 in August, so here is the column once more:

1. Life isn't fair, but it's still good.

2. When in doubt, just take the next small step.

3. Life is too short – enjoy it.

4. Your job won't take care of you when you are sick. Your friends and family will.

5. Pay off your credit cards every month.

6. You don't have to win every argument. Stay true to yourself.

7. Cry with someone. It's more healing than crying alone.

8. It's OK to get angry with God. He can take it.

9. Save for retirement starting with your first paycheck.

10. When it comes to chocolate, resistance is futile.

11. Make peace with your past so it won't screw up the present.

12. It's OK to let your children see you cry.

13. Don't compare your life to others. You have no idea what their journey is all about.

14. If a relationship has to be a secret, you shouldn't be in it.

15. Everything can change in the blink of an eye, but don't worry, God never blinks.

16.. Take a deep breath. It calms the mind.

17. Get rid of anything that isn't useful. Clutter weighs you down in many ways.

18. Whatever doesn't kill you really does make you stronger.

19.. It's never too late to be happy. But it’s all up to you and no one else.

20. When it comes to going after what you love in life, don't take no for an answer.

21. Burn the candles, use the nice sheets, wear the fancy lingerie. Don't save it for a special occasion. Today is special.

22. Over prepare, then go with the flow.

23. Be eccentric now. Don't wait for old age to wear purple.

24. The most important sex organ is the brain.

25. No one is in charge of your happiness but you.

26. Frame every so-called disaster with these words 'In five years, will this matter?'

27. Always choose life.

28. Forgive

29. What other people think of you is none of your business.

30. Time heals almost everything. Give time time.

31. However good or bad a situation is, it will change.

32. Don't take yourself so seriously. No one else does.

33. Believe in miracles.

34. God loves you because of who God is, not because of anything you did or didn't do.

35. Don't audit life. Show up and make the most of it now.

36. Growing old beats the alternative of dying young.

37. Your children get only one childhood.

38. All that truly matters in the end is that you loved.

39. Get outside every day. Miracles are waiting everywhere.

40. If we all threw our problems in a pile and saw everyone else's, we'd grab ours back.

41. Envy is a waste of time. Accept what you already have, not what you need

42. The best is yet to come...

43. No matter how you feel, get up, dress up and show up.

44. Yield.

45. Life isn't tied with a bow, but it's still a gift."

Its estimated 93% won't forward this. If you are one of the 7% who will, forward this with the title '7%'.

I'm in the 7%. Friends are the family that  you choose.

Saturday, April 13, 2013

વિચિત્ર મનુષ્ય .... !

વિચિત્ર મનુષ્ય .... !

જ્યારે પૈસો ન હોય ત્યારે ઘેર બેઠાં શાકભાજી ખાય;
જ્યારે પૈસો હોય, ત્યારે સરસ રેસ્ટોરેન્ટ્માં જઈને એ જ શાકભાજી ખાય.

જ્યારે પૈસો ન હોય, ત્યારે બાઈસિકલ ચલાવે;
જ્યારે પૈસો હોય, ત્યારે તેવી જ બાઈસિકલ જીમમાં જઈને ચલાવે.

જ્યારે પૈસો ન હોય, ત્યારે રોજી કમાવા પગે ચાલે;
જ્યારે પૈસો હોય, ત્યારે ચરબી બાળવા પગે ચાલે.

વિચિત્ર મનુષ્ય ! પોતાની જાતને છેતરવામાં ક્યારેય પાછો પડતો નથી !

જ્યારે પૈસો ન હોય, ત્યારે લગ્ન કરવા ઈચ્છે;
જ્યારે પૈસો હોય, ત્યારે છૂટાછેડા લેવા ઈચ્છે.

જ્યારે પૈસો ન હોય, ત્યારે પત્નીને સેક્રેટરી બનાવે;
જ્યારે પૈસો હોય, ત્યારે સેક્રેટરીને પત્ની બનાવે.

 
જ્યારે પૈસો ન હોય, ત્યારે પૈસાવાળાની જેમ વર્તે;
જ્યારે પૈસો હોય, ત્યારે ગરીબ હોવાનો દેખાવ કરે.

વિચિત્ર મનુષ્ય ! ક્યારેય સાદું સત્ય નહીં બોલે !

કહેશે કે શેરબજાર ખરાબ છે, પણ તોય સટ્ટો ચાલુ રાખે.
કહેશે કે પૈસો અનિષ્ટ છે, પણ ધનપ્રાપ્તિમાં રચ્યો રહે

કહેશે કે ઊચ્ચ પદવીમાં એક્લતા છે, પણ તેની અપેક્ષા છોડે નહીં.
કહેશે કે જુગાર અને દારુ ખરાબ છે, પણ તેમાં અટવાયલો રહે.

વિચિત્ર મનુષ્ય ! જે કહે તે માને નહીં અને જે માનતો હોય તે કહે નહીં.

Tuesday, April 9, 2013

‘પ્રેમ કોને કહેવાય ?’

એકવાર વાંચશો ને તો ચોક્ક્સ દીલ ખૂશ થઇ જશે...!!!
મસ્ત પોસ્ટ...,એકવાર તો અચૂક વાંચજો.

એક સર્વે દરમિયાન પરદેશની એક પ્રાથમિક શાળામાં ૪ થી ૮ વર્ષનાં બાળકોને ‘પ્રેમ કોને કહેવાય ?’ એવા સવાલનો જવાબ આપવાનું કહેવામાં આવ્યું ત્યારે આટલાં નાનાં બાળકોએ જે જવાબો આપ્યા તે અચંબો પમાડે તેવા હતા. એમાંના ઘણાં બાળકોના જવાબો પરથી તો એ ટબૂડિયાઓને પ્રેમ શબ્દની સમજણ મોટા માણસો કરતા પણ વધારે પડે છે એવું જ લાગે ! તો એમની ભાષામાં જ એ જવાબો જોઈએ :

[૧] મારા દાદીને સાંધાનો વા થયેલો છે. એ વાંકા નથી વળી શકતા એટલે એમના પગના નખ કાપવાનું તેમ જ રંગી આપવાનું કામ મારા દાદા પોતાને હાથના સાંધા દુ:ખતા હોવા છતાં નિયમિત કરી આપે છે. એને પ્રેમ કહેવાય !

[૨] ‘જ્યારે તમને કોઈ ચાહતું હોય ત્યારે એ તમારું નામ બીજા કરતા કંઈક જુદી રીતે જ બોલે છે ! તમને એવું લાગે કે તમારું નામ એના મોઢામાં ખૂબ સલામત છે, એ જ પ્રેમ !

[૩] ‘પ્રેમ એટલે તમે કોઈની જોડે નાસ્તો કરવા જાઓ અને તમારી મનપસંદ પોટેટો-ચિપ્સ બધી જ એને આપી દો, બદલમાં એની પ્લેટમાંથી કંઈ પણ લીધા વિના…એ !

[૪] ‘તમે જ્યારે અત્યંત થાકેલા હો ત્યારે પણ જે તમને હસાવી શકે એ પ્રેમ !

[૫] ‘મારી મમ્મી કૉફી બનાવ્યા પછી મારા પપ્પાને આપતા પહેલા એક ઘૂંટડો ભરીને ચાખી લે છે કે બરાબર બની કે નહીં !’ બસ, એને જ પ્રેમ કહેવાય !

[૬] ‘તમને ખૂબ જ ગમતી ભેટનું પેકેટ કોઈ આપે અને એ પેકેટ ખોલવાને બદલે તમને એ આપનારની વાતો સાંભળવામાં વધારે રસ પડે એ પ્રેમ !

[૭] ‘એક છોકરી એક છોકરાને કહે કે તારું આ શર્ટ મને ખૂબ જ ગમે છે અને એ પછી છોકરો રોજે રોજ એ શર્ટ પહેરે એ પ્રેમ !

[૮] ‘એક વૃદ્ધ પુરુષ એક વૃદ્ધ સ્ત્રી એકબીજા વિશે બધું જાણતા હોવા છતાં વર્ષો સુધી જોડે રહી શકે એને પ્રેમ કહેવાય !

[૯] ‘મારી મમ્મી મને સૂવડાવી દીધા પછી મારી આંખ બંધ થયેલી જુએ ત્યારે હળવેથી મારા ગાલ પર પપ્પી કરે છે એ જ પ્રેમ !

[૧૦] ‘પ્રેમ એટલે – મારા પપ્પા કામેથી આવે ત્યારે ધૂળ ધૂળ હોય અને પરસેવાથી ગંધાતા હોય છતાં મારી મમ્મી એની સામે હસે અને એમના ધૂળ ભરેલા વાળમાં હાથ ફેરવીને એમને ભેટી પડે – એ જ તો વળી !

[૧૧] ‘સવારમાં તમે હોમવર્ક કરતા હો એ વખતે તમે જેને દૂર હાંકી કાઢ્યું હોય અને પછી આખો દિવસ ઘરમાં એકલું છોડી દીધું હોય એ ગલૂડિયું સાંજે તમે નિશાળે પાછા આવો ત્યારે તમારો ગાલ ચાટે એને પ્રેમ કહેવાય !

[૧૨] ‘કોઈ તમને આઈ લવ યુ કહે અને તમારી આજુબાજુ ઘણા બધા તારા ફરતા હોય એવું લાગવા માંડે એ જ પ્રેમ !

નથી લાગતું કે આ ટબૂડિયાઓ પાસે પ્રેમ કોને કહેવાય એની ઉચ્ચ અને ઉત્કૃષ્ટ સમજણ છે ? હવે એક નાનકડી વાત. પડોશમાં રહેતા દાદી ગુજરી ગયા ત્યારે ચાર જ વરસનો એક નાનકડો

બાળક દાદાને મળવા ગયો. એકાદ કલાક પછી એ પાછો ઘેર આવ્યો ત્યારે એની મમ્મીએ પૂછ્યું કે, ‘બેટા ! તેં વળી દાદાને શું કહ્યું ?’

‘કંઈ નહીં મમ્મી !’ બાળકે જવાબ આપ્યો, ‘એમના ખોળામાં બેસી મેં એમને રડવામાં મદદ કરી !’
બસ, આ જ પ્રેમ...!!

Monday, April 8, 2013

Must Read...

मित्रो एक बडी पोस्ट है...
समय हो तो जरुर पढना.. ♥
0) सच हमेशा कडवा होता हैँ..!
1) एक बार खाये वो योगी,दो बार खाये
वो भोगी
और जो बार बार खाये वो रोगी.!
2) हर एक कामयाब आदमी के पीछे किसी औरत
का होता है
गलत हर एक कामयाब आदमी के पीछे
सकारात्मक सोच
का साथ होता है..आजमा कर लो.!
3) चिता और चिँता मेँ सिर्फ एक बिन्दु का फर्क
है,
चिँता करने से कोई समस्या का हल नही होता है..
4) भ्रष्टाचार कोई राजनैतिक दल नही करता..!
भ्रष्टाचार को तो हम अपना काम निकालने के
खुद जन्म देते है।
5) किसी भी मन्दिर की दान पेटी मेँ पैसा डालने
से तो
अच्छा है कि मन्दिर के बाहर बैठे गरीब
को खाना खिलाओ..
क्योकिँ भगवान पैसो की कीमत लगा लेगा
लेकिन किसी की भुख की कीमत
नही लगा पाएगा..!
6) माँ का प्यार प्रकाश की तरह दिखता है
जबकि
बाप का प्यार अंधेरे की तरह दिखाई
नही देता है।
7) अमीर को गरीब और गरीब को अमीर बनने मेँ
एक पल ही काफी हैँ
पैसा हाथ मेल नही हाथ पैसे का मेल है
जो कभी भी निकल सकता है..!
8) बेटी प्रेम का सागर
और
बेटा दु:ख का गागर है
हर एक माँ बाप को यह बात पता है..!
9) एक बुढा अन्ना देश के लिए लड रहा है...
लेकिन देश के जवानो को उसका साथ देने समय
नही है..!
10) नेत्रदान-महादान,
रक्तदान-जीवनदान,
जल है तो कल है,
बेटी बचाओ-देश बचाओ
11) हम इन्सान है यह बात कभी मत भुलो..!
12) यह बात तो लगभग हम सब जानते होगेँ कि
'हम अच्छे तो दुनिया अच्छी'
13) लक्ष्मी रहकर जितना नही सिखाती
उतना जाकर सिखा देती है.!
14) एक मछली पुरा तालाब गन्दा नही करती
बल्कि पुरा तालाब उसको गन्दगी का नाम दे
देता है.!
15) एक कडवा सच
अपनी हद से ज्यादा खुशी या
हद से ज्यादा दु:ख किसी को बताना मत
क्योकिँ
दुनिया बडी जालिम है
हद से ज्यादा खुशी पर 'नजर' और
दु:ख पर 'नमक' लगाती है
16) दुनिया मेँ कोई मित्र या शत्रु होता नही
यह सब हम खुद बनाते है...!
17) किसी मजबुर को इतना भी मत सताओ कि
वो आपको हाय लगा दे..
18) बाप एक घण्टेँ मेँ 20 रुपये कमाता है और
बेटा एक सिगरेट पीकर बाप को एक घण्टा काम
करवाता है..यह कैसी करुणता??
19) सुख का साथी दु:ख और दु:ख
का साथी सुख
अब समझने की बात है कि
जहा सुख जाएगा उसके पीछे पीछे दु:ख
तो आएगा ही ना यार..!
20) एक झुठ हजार झुठ बुलवाता है..!
21) बेटी माँ बाप की तीसरी आँख हैँ..
जब वो घर छोडकर जाती है तब यह तीसरी आँख
खुलती है
और आँसु जो हर एक के लिए कीमती है
मालुम है ये क्यु निकलते है?
क्योकिँ बेटी का त्याग दुनिया का सबसे
बडा त्याग है
जेसे कि शरीर से जान निकलना..!
22) जब अकेले मेँ बेठो तब यह लाइन सोचना
"मैँ कौन हु"
23) क्योकिँ सच कडवा होता है...
24) माँ बाप कभी गलत नही होते...
25) सब का मालिक एक....
26) खुद को कमजोर कहने कि ताकत रही नही,
इसिलिए सब कहते है कि
जमाना ही खराब है

Wednesday, April 3, 2013

सफलता के 20 मँत्र !

1.खुद की कमाई से कम खर्च हो ऐसी जिन्दगी बनाओ..!
2. दिन मेँ कम से कम 3 लोगो की प्रशंशा करो..!
3. खुद की भुल स्वीकार ने मेँ कभी भी संकोच मत करो..!
4. किसी के सपनो पर हँसो मत..!
5. आपके पीछे खडे व्यक्ति को भी कभी कभी आगे जाने का मौका दो..!
6. रोज हो सके तो सुरज को उगता हुए देखे..!
7. खुब जरुरी हो तभी कोई चीज उधार लो..!
8. किसी के पास से कुछ जानना हो तो विवेक से दो बार पुछो..!
9. कर्ज और शत्रु को कभी बडा मत होने दो..!
10. ईश्वर पर पुरा भरोशा रखो..!
11. प्रार्थना करना कभी मत भुलो, प्रार्थना मेँ अपार शक्ति होती है..!
12. अपने काम से मतलब रखो..!
13. समय सबसे ज्यादा किमती है, इसको फालतु कामो मेँ खर्च मत करो..!
14. जो आपके पास है, उसी मेँ खुश रहना सिखो..!
15. बुराई कभी भी किसी कि भी मत करो करो,
क्योकिँ बुराई नाव मेँ छेद समान है, बुराई छोटी हो बडी नाव तो डुबो ही देती है..!
16. हमेशा सकारात्मक सोच रखो..!
17. हर व्यक्ति एक हुनर लेकर पैदा होता बस उस हुनर को दुनिया के सामने लाओ..!
18. कोई काम छोटा नही होता हर काम बडा होता है जैसे कि सोचो जो काम आप कर रहे हो अगर आप वह काम आप नही करते हो तो दुनिया पर क्या
असर होता..?
19. सफलता उनको ही मिलती है जो कुछ करते है
20. कुछ पाने के लिए कुछ खोना नही बल्कि कुछ करना पडता है