Thursday, May 30, 2013

Self-Confidence given by Warren Buffet

A Business executive was deep in debt and could not see any way out. Creditors and Suppliers were demanding payments. He sat in the park, wondering if anything could save his company from bankruptcy.

Suddenly an old man appeared before him and asked,
"I can see that something is troubling you seriously".

After listening to the executive the old man said,
"I believe I can help you".
He asked the man his name, wrote out a cheque and put it into his hands saying,
"Take this money, meet me here exactly one year from today
and you can pay me back at that time".
Then he turned and disappeared as quickly as he had come.

The business executive saw in his hands a cheque for $ 500,000
signed by Warren Buffet, one of the richest men in the world.
"I can erase my worries instantly" he realized.
But instead, the executive decided to put the uncashed cheque in his safe knowing that it might give him the strength to work out to save his business and to use this only in case of dire emergency.

With changed thinking he negotiated better deals,
restructured his business and worked rigorously with full zeal
and enthusiasm and got several big deals.
Within few months, he was out of debt and started making money once again.

Exactly one year later he returned to the park with the uncashed cheque.
As agreed, the old man appeared.

But just as the executive was about to hand him back the cheque
and share his success story, a nurse came running up and grabbed the old man.
"I’m so glad I caught him" she cried.
"I hope he hasn’t been bothering you much.
He always escapes from the mental hospital and tells people that he is
Warren Buffet", saying this she took the old man away.

The surprised executive just stood there, stunned!
All year long he had been dealing thinking that he had half a million dollars behind him.

Its not the money, real or imagined that turns our life around.
It is our newly found Self-Confidence that gives us the power to achieve anything we want !!
Keep Faith in Yourself.

For more insipirational readings visit & LIKE this Page:
www.facebook.com/sameerbhanushali

Wednesday, May 29, 2013

छोट्या छोट्या गोष्टी राहून जातात.

एखादा छान ड्रेस आवडतो आपल्याला. दुकानात असलेल्या कपड्यांच्या गर्दीत तो साधा वाटतो, पण तरीही आवडतो. काहीतरी दुसरे घेऊन बाहेर पडतो आपण. परतताना मनात विचार येतो ‘तो ड्रेस घ्यायला हवा होता!’

सिग्नलला गाडी थांबते. चिमुरडी काच ठोठावते. गोड हसते, पण भिक मागत आहे हे लक्षात घेऊन त्या हसण्याकडे फार लक्ष देत नाही आपण. २-३ रुपये द्यावे असे मनात येते. रेंगाळत सुटे शोधता शोधता ‘देऊ का नको’ हा धावा मनात सुरू असतो. तेवढ्यात सिग्नल सुटतो. गाडी पुढे घ्यायची वेळ येते. थोडे पुढे गेल्यावर मन म्हणते, ‘सुटे होते समोर, द्यायला हवे होते त्या चिमुरडीला!’

जेवणाच्या सुट्टीत ऑफिसातला मित्र त्याच्या घरातला त्रास फार विश्‍वासाने सांगतो. त्याच्या डोळ्यात व्यथांचे ढग दाटलेले दिसतात. वाईट वाटते खूप. नशीब आपण त्या परिस्थितीत नाही असेही मनोमनी पुटपुटून आपण मोकळे होतो. ‘काही मदत हवी का?’ असे विचारायचे असूनही आपण गप्प राहतो. जेवणाची सुट्टी संपते. तो त्याच्या आणि आपण आपल्या कामाला लागतो. क्षणभर स्वत:वर राग येतो, ‘मदत तर विचारली नाही, निदान खांद्यावर सहानुभूतीचा हात तरी ठेवायला हवा होता मी!’

‘तुमच्या पोराची धावपळ पाहतो आम्ही. कसल्या परिस्थितीत तो एवढा मोठा झाला. कधी त्याच्या त्रासाची, कर्जाची आणि ओझ्याची झळ त्याने घरी लागू दिली नाही’ असे शेजारच्यांकडून एकून डोळ्यात पाणी येते. वाटते ‘आपणही आपल्या पोराला कधीतरी शाब्बास म्हणायला हवे होते.’

असेच होते नेहमी. छोट्या छोट्या गोष्टी राहून जातात. खरं तर या छोट्या गोष्टीच जगण्याचे कारण असतात. गेलेले क्षण परत येत नाहीत. राहतो तो ‘खेद’, करता येण्यासारख्या गोष्टी न केल्याचा. जगण्याची साधने जमवताना जगणेच राहून जात नाहीयेना ते ‘चेक’ करा. आनंद झाला तर हसा, वाईट वाटले तर डोळ्यांना बांध घालू नका. चांगल्या गोष्टीची दाद द्या, आवडले नाही तर सांगा, घुसमटू नका. त्या त्या क्षणी जे योग्य वाटते ते करा. नंतर त्यावर विचार करून काहीच साध्य नाही.

आयुष्यातल्या छोट्या गोष्टींना महत्त्व द्या. त्या छोट्या क्षणांना जीवनाच्या धाग्यात गुंफणे म्हणजेच जगणे. आवडलेल्या गाण्यावर मान नाही डुलली तर ‘लाईफ’ कसले! आपल्यांच्या दु:खात डोळे नाही भरले तर लाईफ कसले! मित्रांच्या फालतू विनोदांवर पोट दुखेस्तोवर हसलो नाही तर कसले लाईफ! आनंदात आनंद आणि दु:खात दु:ख नाही जाणवले तर लाईफ कसले!

Click & Like this link
www.facebook.com/sameerbhanushali
for more beautiful readings.

Tuesday, May 28, 2013

No Second Chance

Excellent message pls read full.
It was their anniversary, and Aisha was waiting for her husband Rajiv to show up.
Things had changed since their marriage, the once cute couple couldn't-live-without-each-other had turned bitter.
Fighting over every little things, both didn't like the way things had changed.
Aisha was waiting to see if Rajiv remembered it was their anniversary!
Just as the door bell rang she ran to find her husband wet and smiling with a bunch of flowers in his hand.
The two started re-living the old days. Making up for fights, then was d plan for champagne, light music And it was raining outside! It was perfect.
But the moment paused when the phone in the bedroom rang.
Aisha went to pick it up and it was a man. "Hello ma'am I'm calling from the police station. Is this Mr Rajiv Mehra's number?"
"Yes it is!"
"I'm sorry ma'am; but there was an accident and a man died.
We got this number from his wallet; we need you to come and identify his body."
Aisha's heart sank.!!! She was shocked!
But my husband is here with me?"
"Sorry ma'am, but the incident took place at 2 pm, when he was boarding the train."
Aisha was about to lose her conscience.
How could this happen?!
She had heard about the soul of the person coming to meet a loved one before it leaves!
She ran into the other room.
He was not there. It was true!   had left her for good!!
Oh God she would have died for another chance to mend every little fight! She rolled on the floor in pain. She lost her chance! Forever!
Suddenly there was a noise from the bathroom, the door opened and Rajiv came out and said "Darling, I forgot to tell you my wallet got stolen today".
LIFE MIGHT NOT GIVE YOU A SECOND CHANCE. SO NEVER WASTE A MOMENT WHEN YOU CAN STILL MAKE UP FOR YOUR WRONGS!!!
Let's start making amends....
To parents
To siblings
To friends
And many more.
No one is promised tomorrow. Have a wonderful Life with no regrets!
This has to be one of the best message !!
For more interesting stories LIKE the page
www.facebook.com/sameerbhanushali
×-×-×-×-×-×-×-×-×-×-×-×-×-×-×-×-×-×-×-×-×-×-×-×-×-×-×-×-×-×-×-×-×-×-×-×-×-×-× 
एक प्रेमी-युगल शादी से पहले काफी हँसी मजाक और नोक झोंक किया करते थे।
शादी के बाद उनमें छोटी छोटी बातो पे झगड़े होने लगे।
कल उनकी सालगिरह थी,
पर बीवी ने कुछ
नहीं बोला वो पति की प्रतिक्रिया देखना चाहती थी।
सुबह पति जल्द उठा और घर से बाहर निकल गया।
बीवी रुआँसी हो गई।
दो घण्टे बाद कॉल बेल बजी,
वो दौड़ती हुई जाकर दरवाजा खोली।
दरवाजे पर गिफ्ट और बकेट के साथ उसका पति था।
पति ने गले लग के सालगिरह विश किया।
फिर पति अपने कमरे मेँ चला गया।
तभी पत्नि के पास पुलिस वाले का फोन
आता है की आपके
पति की हत्या हो चूकी है,
उनके जेब पे
पड़े पर्स से आपका फोन नम्बर ढ़ुंढ़ के कॉल किया।
पत्नि सोचने लगी की पति तो अभी घर के अन्दर आये है।
फिर उसे कही पे सुनी एक बात याद आ गई की मरे हुये इन्सान की आत्मा अपना विश पूरा करने एक
बार जरूर आती है।
वो दहाड़ मार के रोने लगी।
उसे अपना वो सारा चूमना,लड़ना,झगड़ना , नोक-झोंक याद आने लगा।
उसे पश्चतचापहोने लगा की अन्त समय में
भी वो प्यार ना दे सकी।
वो बिलखती हुई रोने लगी।
जब रूम में गई
तो देखा उसका पति वहाँ नहीं था।
वो चिल्ला चिल्ला के रोती हुई प्लीज कम बैक
कम बैक कहने लगी,लगी कहने की अब कभी नहीं झगड़ूंगी।
तभी बाथरूम से निकल के उसके कंधे पर
किसी ने हाथ रख के पूछा क्या हुआ?
वो पलट के देखी तो उसके पति थे।
वो रोती हुई उसके सीने से लग गइ फिर सारी बात बताई।
तब पति ने बताया की आज सुबह उसका पर्स चोरी हो गया था।
फिर दोस्त की दुकान से उधार लिया गिफ्ट ।।।
जिन्दगी में किसी की अहमियत तब पता चलती है जब वो नहीँ होता,
हम लोग अपने दोस्तो, रिश्तेदारो से
नोक झोंक करते है,
पर जिन्दगी की करवटे कभी कभी भूल
सुधार का मौका नहीं देती।
हँसी खुशी में प्यार से
जिन्दगी बिताइये,
नाराजगी को ज्यादा दिन मत रखिये। 

________________________________________________________________________________ 


ચાન્સ" !
એક યુવતી ઉદાસ ચહેરે પોતાના ડ્રોઈંગરૂમમાં બેઠી હતી. એની આંખોમાં ગ્લાનિ ભરી હતી. એને જોતાં જ લાગતું હતું કે એ ખૂબ જ ઊંડા વિચારોમાં ડૂબેલી હતી. એ દિવસે એની લગ્નની વર્ષગાંઠ-એનિવર્સરી હતી. એ દિવસે પણ એનો પતિ વહેલી સવારે જ કામે જવા નીકળી ગયો હતો. એમનાં લગ્નને હજુ ચાર જ વરસ થયાં હતાં. એને એ વાતનું દુઃખ લાગતું હતું કે ખાલી ચાર જ વરસમાં એનો પતિ એમના લગ્નની તારીખ ભૂલી ગયો હતો. આટલાં વરસમાં જ પરિસ્થિતિ કેવી બદલાઈ ગઈ હતી એ યાદ કરતાં એનાથી નિસાસો નંખાઈ ગયો.
એ ઊભી થઈ. બારી પાસે જઈને બહાર જોયું. આકાશમાં વાદળ ગોરંભાઈ રહ્યાં હતાં. કોઈ પણ ક્ષણે ધોધમાર વરસાદ પડશે એવું લાગતું હતું. લગ્નના પ્રથમ ત્રણ વરસ વરસાદની ઋતુમાં બંને જણ કેવી મજા કરતાં એ એને યાદ આવી ગયું. બંને એકબીજામાં કેવા ગૂંથાઈને રહેતાં અને એકબીજાની નાની-નાની ખુશીનો કેટલો ખ્યાલ રાખતા એ નજર સામે તરવરવા લાગ્યું. છેલ્લા એક વરસથી બંનેના સંબંધમાં કાંઈક અજબ કડવાશ ફેલાઈ ગઈ હતી. બંને વચ્ચે નાની નાની બાબતોમાં ઝઘડા થવા લાગ્યા હતા. એકબીજા સાથે રિસાવું, એકબીજાને ગમે તેમ બોલી દેવું, અપમાન કરી નાખવું વગેરે જાણે કે રોજિંદી ઘટના બની ગઈ હતી.
એનિવર્સરીનો દિવસ હતો પણ એ અત્યંત ઉદાસ હતી. ચાર જ વરસમાં એમની જિંદગીએ લીધેલા વળાંકના વિચારોએ એને હચમચાવી મૂકી હતી. એની આંખોમાંથી આંસુની ધારા વહી નીકળી. જૂના દિવસોને યાદ કરતાં એને થતું હતું કે કાશ ! એના પતિને એમની આજે એનિવર્સરી છે એ યાદ આવી જાય અને એ અત્યારે, આ જ ક્ષણે પાછો આવી જાય તો કેવું સારું ?……. બરાબર એ જ ક્ષણે એના ઘરની ડોરબેલ વાગી. એને આ ચમત્કાર જેવું લાગ્યું. એણે બારણું ખોલ્યું. એના આશ્ચર્યનો પાર ન રહ્યો. ત્યાં એનો પતિ જ ઊભો હતો ! બે ઘડી તો એ માની જ નહોતી શકતી કે જે એ જોઈ રહી હતી એ સાચું હતું ! બારણામાં ખરેખર એનો પતિ ઊભો હતો ! આખી ઘટના બની જ એવી રીતે હતી કે એને હજુ એ ચમત્કાર જેવી જ લાગતી હતી. એને નવાઈમાં ડૂબી ગયેલી અને એકદમ પૂતળાની માફક ઊભેલી જોતાં એનો પતિ બોલ્યો, ‘ઓ ! માય ડિયર ! અરે વહાલી ! મને તારે માફ કરી દેવો પડશે. હું સાવ ભૂલી ગયો હતો કે આજે આપણી એનિવર્સરી છે ! યાદ આવતાં જ હું ઉતાવળે ભાગ્યો છું એટલે તારા માટે ફૂલો કે ગિફટ લાવવાનું શક્ય ન બન્યું. પરંતુ મારી પાસે એક સરસ પ્લાન છે. આપણે હમણાં જ કોઈ સારી હોટેલમાં જઈશું. ત્યાં શેમ્પેઈન અને બેસ્ટ કેક સાથે આપણે બે જણ પહેલાંની માફક જ એનિવર્સરી ઊજવશું ! બધું જ ભૂલીને ! બોલ, તું શું કહે છે ?’
આનંદથી ઘેલી થઈ ગયેલી પેલી યુવતી હજુ તો કાંઈ જવાબ આપે એ પહેલાં જ ફોનની ઘંટડી વાગી. એ યુવતીએ ડ્રોઈંગરૂમના કોર્નર પાસે જઈને રિસીવર ઉપાડીને ‘હેલો !’ કહ્યું.
‘મેમ !’ સામે છેડેથી અવાજ આવ્યો, ‘હું નજીકના પોલીસ-સ્ટેશનથી બોલું છું. શું આપ મિસિસ ફલાણા બોલો છો ? મિસ્ટર ફલાણાંના પત્ની ?’
‘હા, હું એ જ બોલું છું, બોલો, શું કામ હતું ?’ એ યુવતીએ જવાબ આપતાં પૂછ્યું.
‘મેમ ! સૉરી ટુ સે ! તમને જણાવતાં દિલગીરી થાય છે કે તમારા પતિનું જો આ જ નામ હોય તો એ આજે એક કલાક પહેલાં મૃત્યુ પામ્યા છે. ટ્રેન નીચે કપાઈ જવાને કારણે એમનું કરુણ મોત થયું છે. આ તો એમના ખિસ્સામાંથી મળેલા પાકીટના આધારે અમે તમારો નંબર તેમજ સરનામાની ભાળ મેળવી શક્યા છીએ. મારે તમને અહીં આવવા વિનંતી કરવાની છે, કારણ કે તમે મૃતદેહની ઓળખવિધિ કરશો એ પછી જ અમે પંચનામાની કાર્યવાહી પૂરી કરી શકીશું અને લાશને પોસ્ટમૉર્ટમ માટે મોકલી શકીશું. હું જાણું છું કે આ સમાચારથી તમારી દશા શું થઈ હશે. એટલે તમે અહીં આવી શકો તેમ છો કે હું જીપ મોકલું ? પરંતુ તમે જેમ બને તેમ જલદી આવી જશો તો સારું રહેશે !’ પોલીસ અધિકારીએ કહ્યું.
‘પરંતુ….! પરંતુ….. મારા પતિ તો અહીંયા છે. મારી સાથે ! મારા ઘરમાં જ છે ! તો એમનું મૃત્યુ કઈ રીતે શક્ય બને ?’ થોડુંક થોથવાતા અને થડકારો અનુભવતાં એ યુવતી બોલી.
‘સૉરી મેમ ! હું તમારા મનની પરિસ્થિતિ સમજી શકું છું !’ પોલીસ અધિકારી બોલ્યા, ‘તમે જે કહો તે ! પરંતુ તમારે પોલિસ-સ્ટેશન તો આવવું જ પડશે, કારણ કે એમની લાશ અત્યારે મારી સામે પડી છે. એટલે તમે કહો છો એ કઈ રીતે શક્ય બન્યું એ હું તમને સમજાવી શકું તેમ નથી. પરંતુ જેમ બને તેમ જલદી તમે અહીં આવી જાવ તો સારું, નહીંતર કોઈને ત્યાં મોકલવાની મને ફરજ પડશે !’ એટલું કહી પોતે ક્યા પોલિસ-સ્ટેશનથી બોલે છે એ જણાવીને એ અધિકારીએ ફોન મૂકી દીધો.
યુવતીનું મન સુન્ન થઈ ગયું. એણે પાછા ફરીને દરવાજા તરફ નજર કરી. એનો પતિ ત્યાં નહોતો ! ‘તો પછી શું એનો આત્મા મને મળવા આવ્યો હશે ?’ એના મનમાં ધાસ્કો પડ્યો. પોતે એકધારા એના વિચારો કરતી હતી એટલે કદાચ એનો આત્મા ખેંચાઈને આવી પહોંચ્યો હોય એવું બની શકે ? એ આગળ કાંઈ પણ વિચારી ન શકી. એને ડૂમો ભરાઈ આવ્યો. એ ત્યાં જ ઢગલો થઈ ગઈ. મૃત વ્યક્તિના આત્માઓ પોતાના પ્રિયજનને મળવા આવ્યા હોય એવા ઘણા કિસ્સાઓ એણે છાપામાં તેમજ મૅગેઝિનમાં વાંચ્યા હતા. પરંતુ ખરેખર એવું બન્યું હશે ? વાસ્તવિક દુનિયામાં એવું બનતું હશે ? એવું વિચારતાં એનાથી જોરથી રડી પડાયું.
રડતાં રડતાં એને થયું કે શું પોતાના પતિને જીવતો જોવાનો કે મળવાનો એને એક પણ ચાન્સ- એક પણ તક નહીં મળે ? એને રાડો પાડીને ઈશ્વરને કહેવાનું મન થઈ આવ્યું કે જો હવે માત્ર એક જ તક એ આપે તો પોતે ક્ષુલ્લક અને નાની નાની વાતોમાં એની સાથે ક્યારેય ઝઘડો નહીં કરે. અરે ! એની બધી ભૂલોને એ માફ કરી દેશે. જો ભગવાન એને એક મોકો આપે તો એ પોતાના પતિને માત્ર ને માત્ર પ્રેમ જ કરશે. એ કેટલો પ્રેમાળ હતો એનો એને અત્યારે ખ્યાલ આવતો હતો. પરંતુ પોતે મૂરખીએ એની આવી ખૂબીઓ જોવાને બદલે ખામીઓ જોવાનું કામ જ કર્યું હતું. એટલે જ નાના નાના ઝઘડાઓએ એમની જિંદગી કડવી બનાવી દીધી હતી. એણે મનોમન કહ્યું કે જો ઈશ્વર એને હવે જિંદગી નવેસરથી જીવવાનો એક જ ચાન્સ આપે તો પોતાના પતિની સાથે અદ્દભુત જિંદગી જીવવાનો પ્રયાસ કરશે અને જૂની એક પણ ભૂલનું પુનરાવર્તન નહીં થવા દે ! આંસુભરી આંખે એણે આકાશ સામે જોયું.
ભગવાનને આજીજી કરતાં કહ્યું, ‘હે ભગવાન ! મને એક ચાન્સ- એક તક આપ ! હું હવે ખૂબ જ પ્રેમથી જિંદગી જીવવાની કોશિશ કરીશ ! ફક્ત એક જ ચાન્સ ! પ્રભુ હવે હું નવેસરથી શરૂઆત કરવા માગું છું. તને વચન આપું છું કે હું હવે કોઈ પણ વાંધાવચકા કે ઝઘડા વગરની જિંદગી જીવીશ !’ …. પરંતુ એનું મન કહેતું હતું કે હવે બધું સમાપ્ત થઈ ગયું હતું. એને ખાતરી થઈ ગઈ હતી કે એવો કોઈ ચાન્સ – કોઈ તક હવે ક્યારેય નહીં મળે. એણે એ તક હંમેશ માટે ગુમાવી દીધી હતી. એને હવે કાંઈ કરતાં કાંઈ સૂઝતું નહોતું. રડતાં રડતાં જ એ ફર્શ પર લાંબી થઈ ગઈ.
બરાબર એ જ વખતે નીચેના બાથરૂમનું બારણું ખૂલવાનો અવાજ આવ્યો. રડવાનું બંધ કરીને એ યુવતી સફાળી બેઠી થઈ ગઈ. જોયું તો એનો પતિ બાથરૂમમાંથી બહાર આવી રહ્યો હતો. હજુ તો એ યુવતી કાંઈ કહે એ પહેલાં જ એ બોલ્યો, ‘અરે હા, ડાર્લિંગ ! હું તને એક વાત કહેવાનું ભૂલી ગયો ! આજે એકાદ કલાક પહેલાં એક ખિસ્સાકાતરુએ મારું પાકીટ મારી લીધું. મને ખબર પડી એટલે હું એની પાછળ દોડ્યો, પરંતુ એ રેલવેટ્રેકની દીવાલ કૂદીને રેલવેના પાટા પર ભાગી ગયો એટલે હું એને પકડી ન શક્યો ! સૉરી ડિયર ! બાથરૂમ જવાની જલદીમાં તને આ વાત કરવાનું રહી ગયું હતું !’
પેલી યુવતી ફરીથી અવાચક અને પૂતળા જેવી બની ગઈ ! બેક્ષણ પછી એ ઊભી થઈ અને દોડીને પોતાના પતિને ભેટી પડી ! એની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસવાના શરૂ થઈ ગયા. પરંતુ હા ! આ વખતે આનંદ અને હર્ષના કારણે એ આંસુઓ વહી રહ્યાં હતાં !
આપણે કેમ હંમેશાં એવા વહેમમાં જ જીવીએ છીએ કે જિંદગી આપણને આપણી નાની-મોટી ભૂલો સુધારવાનો બીજો ચાન્સ આપશે ? નથી લાગતું કે આજથી જ એ કામ શરૂ કરી દેવું જોઈએ ?

Monday, May 27, 2013

ઉત્તમ જીવન જીવવાની ૨૯ જડીબુટ્ટી

ઉત્તમ જીવન જીવવાની ૨૯ જડીબુટ્ટી.
:::::::::::::::::::::::::::::::::::::::

૧ . દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ!

૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦-30 મિનિટ માટે એકાંતમાં બેસો.

૩. દરરોજ ૭ કલાક ઊંધો.

૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં .

૫. નવી રમતો શિખો/રમો.

૬. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો.

૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો .

૮. ૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો. દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ .

૯. જાગતાં સપનાં જુઓ.

૧૦. પ્લાન્ટ ( ફેકટરી )માં બનતી વસ્તુઓ કરતાં પ્લાન્ટ ( છોડ)માં ઊગતી વસ્તુઓને ખોરાકમાં મહત્વનું સ્થાન આપો.

૧૧. પુષ્કળ પાણી પીઓ.

૧૨. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.

૧૩. ચર્ચા/નિંદા/કુથલીમાં સમય ન બગાડો.

૧૪. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ /પત્નીની ભૂલો. વર્તમાનકાળનો આનંદ લો .

૧૫. રાજાની જેમ સવારનો નાસ્તો કરો, રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને ભિખારી જેટલું રાત્રે જમો!

૧૬. દરેક દલીલની સામે જીતી શકવાના નથી, મતભેદ સ્વિકારી લો.

૧૭. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ/પત્નીની સરખામણી .

૧૮. તમારા સુખનું કારણ ફક્ત તમે છો.

૧૯. દરેકને માફી બક્ષો. ક્ષમા વીરસ્ય ભૂષણમ્

૨૦. બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો.

૨૧. ભગવાન સૌનું ભલું કરશે.

૨૨. ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતિ હશે, બદલાશે જરૂર.

૨૩. માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા મિત્રો તમારી સંભાળ રાખશે, માટે મિત્રોના સંપર્કમાં રહો.

૨૪. નકામી, નઠારી અને જેમાંથી આનંદ ન મળે તેવી વસ્તુઓથી દૂર રહો.

૨૫. ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતું બધું તમારી પાસે છે.

૨૬. ઉત્તમ હજી આવવાનું બાકી છે.

૨૭. ગમે તેવો ખરાબ મૂડ હોય, ઊઠો, તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો.

૨૮. દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો.

૨૯. આ જડીબુટ્ટીઓનું સેવન કરો અને
www.facebook.com/sameerbhanushali
પર Share & LIKE કરી સગા વ્હાલાઓને પણ જણાવો. 

*******************************************************************

चला सुखी होऊया…

१) रोज दहा ते तीस मिनिटे मोकळ्या हवेत चाला आणि हो! अगदी सुहास्यवदनाने.
२) रोज किमान दहा मिनिटे स्तब्ध…शांत राहा. एका जागी! शांत!
३) रोज ७ तास शांत झोप काढा. शांत झोप…सुखाचा मूलमंत्र!
४) जगताना तीन गोष्टी नेहमी लक्षात ठेवा, स्फूर्ती, उत्साह आणि दिलदारी.
५) रोज थोडे तरी खेळा. मनोविनोदन होईल.
६) गेल्या वर्षापेक्षा मी थोडीतरी अधिक पुस्तके वाचीन असा निश्चय करा.
७) खूप मुबलक पाणी प्या. पाणी म्हणजे जीवन!
८) फळे, फळभाज्या, पालेभाज्या असे शेतातले, बागेतले, डोंगरावरले पदार्थ रोज पोटात जाऊ देत. थोडे समुद्रातलेही! तन सुखी तो मन सुखी!
९) जरूर लक्षात घ्या की सकाळचा नाश्ता राजासारखा, जेवण राजकुमारासारखे नि रात्रीचे जेवण मात्र भिकाऱ्यासारखे असावे! म्हणजे काय राव? नाश्ता दमदमीत. दुपारची जेवण राजस; पण रात्रीचे जेवण मात्र अगदी अगदी थोडे, पुरते तेवढेच. कारण झोपेत कुठलीच शारीरिक हालचाल नसते.
१०) रोज ध्यानधरणा करा. प्रार्थना करा. आपल्या धावपळीच्या, दगदगीच्या जीवनांत तेच एक इंधन आहे जे सुख-शांती-समाधान देईल.
११) जागेपणी स्वप्न बघा. त्याचा ध्यास घ्या. त्यांच्या पूर्तीसाठी प्रयत्न करा.
१२) खूप आनंदी राहा. हसून खेळून, मिळून मिसळून! आप चंगा… तो जग चंगा.
१३) एक नियमच करून टाका. रोज मी किमान तीन लोकांच्या ओठांवर स्मितहास्य फुलवेन.
१४) आपले चैतन्य, आपली बहुमोल ऊर्जा लोकांबद्दल वायफळ बोलण्यात, त्यांची कुचेष्टा करण्यात वाया घालवू नका.
१५) ज्या गोष्टी आपल्या अखत्यारित नाहीत, ज्या परिस्थितीस तुम्ही बदलू शकत नाही त्याबद्दल दुःख करीत बसू नका. त्यापेक्षा माझे वर्तमान कसे सुधारता येईल, ते पहा.
१६) ७० वर्षांवरील वृद्ध माणसे आणि ६ वर्षांखालील छोटी मुले यांच्यासमवेत दिवसातील थोडातरी वेळ नियमित घालवा. वृद्धांना जगण्याची उमेद द्याल नि छोट्यांकडून ऊर्जा घ्याल!
१७) हे जीवन फार छोटे आहे. दुसऱ्याचा हेवा, मत्सर, द्वेष करण्याइतके खचितच मोठे नाही.
१८) स्वतःचा फार गंभीरपणे विचार करू नका. इतरांना तुमची काही पडलेली नाही. ते तुमचा इतका विचार अजिबात करीत नाहीत.
१९) भूतकाळातील अप्रिय घटना विसरून जा. आपल्या जोडीदाराला त्याच्या भूतकाळातील चुकांसाठी टोकणे, चटकन लागेलसे बोलणे, टोचत राहणे सोडून द्या. त्यामुळे आपला जोडीदार पुन्हा पुन्हा दुखावला जाईल आणि आपले वर्तमान बिघडेल. त्याचे काय हो! सो? लॉक द पास्ट, एन्जॉय द प्रेझेंट!
२०) रोज विद्यार्थी शाळेत जातात. जीवन ही आपली शाळा समजा. एनी प्रॉब्लेम? अहो तो बीजगणिताचा तास समजा. एखादा प्रॉब्लेम नाही सुटला तरी तास संपतो! संपते ना? पण त्यातून आपण काहीतरी धडा शिकतोच! तसेच जीवन आहे. काही समस्या सुटत नाहीत; पण त्यातून मिळालेल्या धड्याने आपण शहाणे होतो हेही नसे थोडके!
२१) प्रत्येक वेळी तुम्हीच कसे जिंकणार? इतरांनाही थोडी संधी द्या ना!
२२) दुसऱ्याच्या आयुष्याशी आपली तुलना नको. त्याचे वरवरचे सुखविलास पाहून मत्सरग्रस्त होऊ नका. तो आतून काय 'भोगतोय', काय 'सोसतोय' ते तुम्हास कोठे ठाऊक आहे?
२३) क्षमाशस्त्र ज्याचे हाती त्यास काय तोटा? आनंदाच्या वाटा शोधा आनंदाच्या वाटा!…क्षमाशील झालात की सुखाची रांगोळी आपल्याच दारात!…
२४) दुःखाचे, तणावाचे दिवस आहेत? संपतील राजा! परिस्थिती कायम बदलत राहाते. लाल सिग्नल नंतर हिरवा येतोच की!
२५) तुमच्या आयुष्यातला सर्वोत्तम काळ अजून यायचा आहे! हे धरा मनी. पहा… कसे आशादायी नि प्रसन्न वाटेल.
२६) तुमचे कुटुंब तुमचा सर्वात मोठा आधारस्तंभ आहे. त्यांना प्राधान्य द्या.
२७) काय वाटेल तो पसंग येवो! धैर्य सोडू नका. उठा, उत्तम वेश परिधान करा व धैर्यांने जगास सामोरे जा.
२८) तुमचा आत्मा सुखी आहे! मग तुम्ही दुःखी? का? कशासाठी? सुखी राहा.
२९) हे सारं आवडलं ना? मग आपल्या आवडत्या मित्रांना कळवा जरूर! मला हा सुखाचा संदेश माझ्या आवडत्या मित्रानेच पाठवलाय जो मी आवडत्या वाचकांपर्यंत पोहोचविलेला आहे! बी हॅप्पी!

Friday, May 24, 2013

Awesome Conversation between God And a Man.

Awesome Conversation between God And a Man. Read it and don’t forget to share it with your friends.

Man: God, can I ask You a question?

God: Sure

Man: Promise You won’t get mad …

God: I promise

Man: Why did You let so much stuff happen to me today?

God: What do u mean?

Man: Well, I woke up late

God: Yes

Man: My car took forever to start

God: Okay

Man: at lunch they made my sandwich wrong & I had to wait

God: Huummm

Man: On the way home, my phone went DEAD, just as I picked up a call

God: All right

Man: And on top of it all off, when I got home ~I just want to soak my feet in my new foot massager & relax. BUT it wouldn’t work!!! Nothing went right today! Why did You do that?

God: Let me see, the death angel was at your bed this morning & I had to send one of My Angels to battle him for your life. I let you sleep through that

Man (humbled): OH

GOD: I didn’t let your car start because there was a drunk driver on your route that would have hit you if you were on the road.

Man: (ashamed)

God: The first person who made your sandwich today was sick & I didn’t want you to catch what they have, I knew you couldn’t afford to miss work.

Man (embarrassed): Okay

God: Your phone went dead bcuz the person that was calling was going to give false witness about what you said on that call, I didn’t even let you talk to them so you would be covered.

Man (softly): I see God

God: Oh and that foot massager, it had a shortage that was going to throw out all of the power in your house tonight. I didn’t think you wanted to be in the dark.

Man: I’m Sorry God

God: Don’t be sorry, just learn to Trust Me…. in All things , the Good & the bad.

Man: I will trust You.

God: And don’t doubt that My plan for your day is Always Better than your plan.

Man: I won’t God. And let me just tell you God, Thank You for Everything today.

God: You’re welcome child. It was just another day being your God and I Love looking after My Children…

REPOST if you Believe in GOD.

For more interesting stuff LIKE this page :
www.facebook.com/sameerbhanushali

શીખવાડજે પ્રભુ

શીખવાડજે પ્રભુ 

સફળતા નહિ આપે તો ચાલશે,
નિષ્ફળતાને ધીરજથી હેન્ડલ કરતા શીખવાડજે પ્રભુ

ધન દોલત નહિ આપે તો ચાલશે,
કોઈ ગરીબને પ્રેમથી ગળે મળતા શીખવાડજે  પ્રભુ

બહુ પ્રસિદ્ધિ નહિ આપે તો ચાલશે,
કોઈ અજાણ્યાને પોતાનો ગણતા શીખવાડજે પ્રભુ

વધારે આયુષ્ય નહી આપે તો ચાલશે,
સુંદર રીતે જીવી, સુંદર રીતે મરતા શીખવાડજે પ્રભુ

સારી વાક્છટા નહિ આપે તો ચાલશે,
કઈ ખરાબ બોલતા પહેલા ડરતા શીખવાડજે પ્રભુ

સારું શરીર શૌષ્ઠવ નહિ આપે તો ચાલશે,
ભારોભાર અન્યાય સામે લડતા શીખાવાડજે પ્રભુ

બહુ બુદ્ધિ નહિ આપે તો ચાલશે,
જેટલી છે એ સારી રીતે વાપરતા શીખવાડજે પ્રભુ

ઉડવા માટે પાંખો નહિ આપે તો ચાલશે,
કોઈના દિલમા  ખૂબ ઊંડા ઉતરતા શીખવાડજે પ્રભુ

For more beautifull readings LIKE this LIKE this Page :
www.facebook.com/sameerbhanushali

Sunday, May 19, 2013

મને ગર્વ છે કે હું ગુજરાતી છું…!!

હક્ક થી વાત થઈ શકતી હતી ત્યાં Please
આવી ગયું છે,
અને આ શું??? 
સાચા સબંધો માં પણ sorry હોય છે????
ખબર જ નથી પડતી કે ફરજ માં Thanks
ક્યાંથી????
માત્ર ને માત્ર બધા ને જેન્ટલમેન જ દેખાવું
છે,
અને અગ્રેજી માં જ માસ્ટર થાવું છે…
પણ શું એના માટે માતૃભાષા નો ભોગ
લેવો જરૂરી છે???
મારે માત્ર એટલું જ જાણવું છે…..
મોટા ને પણ કહેવાનું YOU, અને નાના માટે
પણ YOU???
તો તો શું મોટાઈ છે આ ભાષાની????
અરે આની કરતા તો સારી છે માતૃભાષા ગુજરાતી ... સાંભળતા જ હૃદય મોજ માં આવી જાય છે…
જ્યાં માન અને સન્માન નો ભેદ તો દેખાય છે,
જ્યાં હૃદય થી આવકાર મળે છે અને,
છુટા પડતી વખતે આવજો નો આવકાર મળે
છે….
મને ગર્વ છે કે હું ગુજરાતી છું…!!

Monday, May 13, 2013

Cockroach Theory for Self Development :

Cockroach Theory for Self Development : 

At a restaurant, a cockroach suddenly flew from somewhere and sat on a lady. She started screaming out of fear. With a panic stricken face and trembling voice, she started jumping, with both her hands desperately trying to get rid of the cockroach. Her reaction was contagious, as everyone in her group also got panicky.

The lady finally managed to push the cockroach away but …it landed on another lady in the group.
Now, it was the turn of the other lady in the group to
continue the drama. The waiter rushed forward to their rescue.
In the relay of throwing, the cockroach next fell upon the waiter. The waiter stood firm, composed himself and observed the behavior of the cockroach on his shirt. When he was confident enough, he grabbed it with his fingers and threw it out of the restaurant.

Sipping my coffee and watching the amusement, the antenna of my mind picked up a few thoughts and started wondering, was the cockroach responsible for their histrionic behavior?
If so, then why was the waiter not disturbed?
He handled it near to perfection, without any chaos. It is not the cockroach, but the inability of the ladies to handle the disturbance caused by the cockroach that disturbed the ladies.

I realized that, it is not the shouting of my father or my boss or my wife that disturbs me, but it’s my inability to handle the disturbances caused by their shouting that
disturbs me. It’s not the traffic jams on the road that disturbs me, but my inability to handle the disturbance caused by the traffic jam that disturbs me.
More than the problem, it’s my reaction to the problem that creates chaos in my life.

Lessons learnt from the story:

Do not react in life. Always respond. The women reacted, whereas the waiter responded.
Reactions are always instinctive whereas responses are always well thought of, just and right to save a situation from going out of hands, to avoid cracks in relationship, to avoid taking decisions in anger, anxiety, stress or hurry.

share with friends and family

Saturday, May 11, 2013

HAPPY MOTHERS DAY

M-O-T-H-E-R

"M" is for the million things she gave me,
"O" means only that she's growing old,
"T" is for the tears she shed to save me,
"H" is for her heart of purest gold;
"E" is for her eyes, with love-light shining,
"R" means right, and right she'll always be,
Put them all together, they spell "MOTHER."

A word that means the world to me and I am sure to everyone.

Wishing all A VERY HAPPY MOTHERS DAY.

---------------------------------

Kadam ruk gaye jab pahuche hum bazaar me.
Bik rahe the rishte, khule aam vyapar me.

Kaapte hue maine pucha, kya bhav hai Rishton ka ?

Dukandar bola: Kaunsa loge?
Bete ka du, Ya Baap ka?
Bahen ka Ya bhai ka?
Kaunsa loge?
Insaniyat ka du, ya Pyar ka?
Dosti ka Ya Vishwas ka?
Babuji, kya Du..Bolo to sahi..
Chupchaap khade ho, mu kholo to sahi.

Maine dar ke pucha:
'Maa' ka rishta?

Dukandar Nam aakhon se bola:
Sansaar Issi rishte par to tika hai babu.
Maaf karna; Ye Rishta Bikne ko nahi.
Iska koi mol nahi laga payega,
Ye bik gaya..to sansaar ujjad jayega.

Thursday, May 9, 2013

સારા માણસ હોવું એટલે શું?

સારા માણસ હોવું એટલે શું?

સારાની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી. હા,કહેવું હોય તો કહી શકાય કે જે ખરાબ નથી એ સારું છે. તો સવાલ એ થાય કે ખરાબ એટલે શું ? ખરાબ કે બૂરાની પણ કોઈ ચોક્કસ ડેફિનેશન નથી. દરેક માણસ પોતાને સારો જ સમજે છે. ખૂનીને પૂછશો તો તેની પાસે પણ ખરાબ ન હોવાનાં પૂરતાં કારણો હશે.
સારા હોવું કે સારા બનવું એ કોઈનો ઇજારો નથી. દરેક માણસમાં જો સૌથી મોટી કોઈ ક્ષમતા હોય તો એ સારા બનવાની છે. સારા કે ખરાબનો કોઈ માપદંડ પણ નથી. કેટલો સારો હોય તો માણસ સારો ગણાય, એનું માપ ન હોય. હા, ખરાબ બનવા માટે એક ભૂલ કે એક ગુનો કાફી છે. જાહેરમાં સારો થઈને ફરતો માણસ ખાનગીમાં થોડોક ગુનેગાર હોય છે અને આખી દુનિયા જેને ખરાબ માનતી હોય એ પણ થોડોક સારો હોઈ શકે છે. માણસ કઈ તરફ વધુ ઢળે છે તેના પરથી તેનું સારું વ્યક્તિત્વ કે ખરાબ ચારિત્ર્ય નક્કી થતું હોય છે.

મને કંઈ ફેર પડતો નથી એવું કહેનારને પણ ક્યાંક કશોક ફેર પડતો હોય છે. કોઈ સારો માણસ કહે એ બધાને ગમતું હોય છે. સારા માણસ કહેવડાવવા સારા સાબિત થવું પડતું હોય છે. બગડવાની પૂરતી તક હોય છતાં જે બગડે નહીં એ સારો માણસ છે. સીધી જમીન પર બધા જ સીધા ચાલી શકે છે પણ લપસણી જગ્યા ઉપર પણ લસરી ન જાય એ માણસ 'બેલેન્સ્ડ' છે.એક માણસે કહ્યું કે મેં મારી જિંદગીમાં ક્યારેય લાંચ લીધી નથી. હકીકત એ હતી કે એને લાંચ મળે એવી શક્યતા જ ન હતી. હા,લાંચ ઇઝીલી અવેલેબલ હોય અને ન લે તો એ સાચો સજ્જન છે.

એક માણસ હતો. જિંદગીમાં ક્યારેય કંઈ ખોટું ન કરે. તેની સાથે કામ કરતા લોકો બધા જ પ્રકારના ગોરખધંધા કરે. એક વખત એ માણસને રૂપિયાની જરૂર ઊભી થઈ. ઓફિસમાં સાથે કામ કરતી વ્યક્તિ પાસે તેણે રૂપિયા ઉછીના માગ્યા. એ માણસે કહ્યું કે હું કહું એ કામ પતાવી દે, તને એમને એમ રૂપિયા આપું. મારે પાછા જ નથી જોઈતા. પેલા માણસે કહ્યું કે ના, મારે એ રીતે રૂપિયા નથી જોઈતા, તારે આપવા હોય તો ઉછીના આપ. તેના જવાબમાં એવું કહ્યું કે મારી પાસે તો હરામના રૂપિયા છે, તો શું તું હરામના રૂપિયા લઈશ? તું તો આવા રૂપિયાને ખરાબ ગણે છે. પેલા માણસે કહ્યું કે રૂપિયા સારા કે ખરાબ નથી હોતા, દાનત સારી કે ખરાબ હોય છે.

બૂરા બનવું બહુ સહેલું છે, કારણ કે કોઈ પણ માણસ ખરાબ બની શકે છે. સારા બની રહેવું જ વધુ અઘરું છે. સારા બનવું સહેલું હોત તો તો આખી દુનિયા સારી જ હોત. કોઈ માણસ કાયમી સારો જ રહે કે હંમેશ માટે ખરાબ જ રહે એવું જરૂરી નથી. સારો માણસ ગમે તે ઘડીએ ખરાબ થઈ શકે છે. યાદ રાખવા જેવી વાત એ જ છે કે સારી છાપ ઝડપથી ભૂંસાઈ જાય છે અને ખરાબ છાપ મિટાવતા વર્ષો અને ઘણી વખત આખી જિંદગી નીકળી જાય છે. એક સારા માણસે એક ભૂલ કરી અને બધા જ કહેવા લાગ્યા, એ તો ખરાબ છે. એક ખરાબ માણસે દસ સારાં કામ કર્યાં તો પણ કોઈ તેને સારો કહેતું નથી. એટલે જ સારા રહેવું અઘરું છે. સારાપણું તમારી દરેક ક્ષણે પરીક્ષા કરે છે.હા, સારા માણસે સારા દેખાવા પ્રયત્ન કરવો પડતો નથી. ખરાબ માણસે એવી મહેનત કરવી પડે છે કે એ સારો દેખાય. અંધારામાં પણ જે માણસ સારો છે એ અજવાળામાં પણ એવો જ રહેવાનો છે. અંધારામાં જે માણસ સારો નથી એણે અજવાળામાં સારા દેખાવા પ્રયત્ન કરવો પડે છે. 

તમે કેવા છો એ તમારે જાણવું છે તો તમારી ગેરહાજરીમાં લોકો તમારા વિશે શું બોલે છે એની તપાસ કરજો. માણસની મજબૂરી કે ડર હોય છે જે ખરાબ માણસને મોઢામોઢ ખરાબ કહેતાં અટકાવે છે. ડરના કારણે સામે સારું બોલતો માણસ પાછળથી હંમેશાં ખરાબ બોલતો હોય છે.સારા માણસને ખાનગીમાં પણ ખરાબ ન કહેવો એ સારા સંસ્કાર છે. તમારી નજીક સારો માણસ હોય એને તમે ક્યારેય મોઢામોઢ કહ્યું છે કે તું સારો માણસ છે. ખરાબ માણસની લોકો વાતો કરતા ફરે છે અને સારા માણસની કદર કરતાં ઓલવેઝ અચકાય છે. સારા માણસને સારો રાખવો એ પણ મોટું કામ છે, કારણ કે સારા માણસો લઘુમતીમાં છે અને દિવસે ને દિવસે ઘટતા જાય છે.

એક માણસ સંત પાસે ગયો. તેણે કહ્યું કે મારે હંમેશ માટે સારા બની રહેવું છે, મારે શું કરવું ? સંતે કહ્યું કે તો તારે રોજ જીતવું પડશે. પેલા માણસે કહ્યું કે મહારાજ, મને તમારી વાત સમજાઈ નહીં. સંતે કહ્યું કે માણસ તો માણસ જ હોય છે પણ દરેક માણસની અંદર એક સજ્જન અને એક શેતાન જીવતો હોય છે. આ બંને વચ્ચે રોજેરોજ યુદ્ધ ચાલતું રહે છે. સજ્જને દરરોજ શેતાનને મારીને જીવવાનું હોય છે. એ જ્યાં સુધી શેતાનને મારી શકે છે ત્યાં સુધી જ એ સારો માણસ રહે છે. શેતાન જો એક વખત જીતી ગયો અને સજ્જનને મારી નાખ્યો તો એ સજ્જનને પાછો જીવતો થવા દેતો નથી એટલે સારા બની રહેવા માટે દરરોજ શેતાનને મારીને જીતતા રહેવું પડે છે. શેતાન એક વખત જીતી ગયો તો પછી એ મોટો ને મોટો થતો જાય છે અને પછી એને મારી શકાતો નથી.

માણસ સારો કે ખરાબ હોય છે. બાળક સારું કે ખરાબ નથી હોતું. તમે કોઈ દિવસ સાંભળ્યું છે કે એ બાળક ખરાબ છે? બાળક બાળક જ હોય છે. મતલબ કે ઈશ્વર તો બધાને સારા બનાવીને જ મોકલે છે. મોટા થઈને માણસ પોતાનાં કર્મો કે કુકર્મોથી સારો કે ખરાબ બને છે. સારા અને સાચા માણસે ક્યારેય પોતાનો બચાવ કરવો પડતો નથી, કારણ કે જે સારું હોય છે એ વહેલું કે મોડું સાબિત થઈ જતું જ હોય છે. દરેક માણસ મહાન ન બની શકે પણ દરેક માણસ સારો તો બની જ શકે છે. અને હા, મહાન બનવું હજુયે સહેલું છે પણ સારા બનવું સહેલું નથી. તમારી અંદર રહેલા 'સારાપણા' ને જીવતું રાખો, જીવવાની મજા આવશે.

છેલ્લો સીન :
મૃત્યુ પછી સમાજમાં મરનાર વિશે જે કાંઈ બોલાય છે તે સાંભળીને વિચારજો કે જીવન એવું જીવવું જોઈએ જેથી આપણા મૃત્યુ પછી લોકોએ અંજલિ આપતી વખતે ખોટું બોલવું ન પડે.

Wednesday, May 8, 2013

काँच की बरनी और दो कप चाय

जीवन में जब सब कुछ एक साथ और जल्दी - जल्दी करने की इच्छा होती है , सब कुछ तेजी से पा लेने की इच्छा होती है , और हमें लगने लगता है कि दिन के चौबीस घंटे भी कम पड़ते हैं , उस समय ये बोध कथा हमें याद आती है ।

दर्शनशास्त्र के एक प्रोफ़ेसर कक्षा में आये और उन्होंने छात्रों से कहा कि वे आज जीवन का एक महत्वपूर्ण पाठ पढाने वाले हैं ...
उन्होंने अपने साथ लाई एक काँच की   बडी़ बरनी ( जार ) टेबल पर रखा और उसमें टेबल टेनिस की गेंदें डालने लगे और तब तक डालते रहे जब तक कि उसमें एक भी गेंद समाने की जगह नहीं बची ... उन्होंने छात्रों से पूछा - क्या बरनी पूरी भर गई ?
हाँ ... आवाज आई ...
फ़िर प्रोफ़ेसर साहब ने छोटे - छोटे कंकर उसमें भरने शुरु किये  धीरे - धीरे बरनी को हिलाया तो काफ़ी सारे कंकर उसमें जहाँ जगह खाली थी , समा गये , फ़िर से प्रोफ़ेसर साहब ने पूछा , क्या अब बरनी भर गई   है  ?
छात्रों ने एक बार फ़िर हाँ. कहा अब प्रोफ़ेसर साहब ने रेत की थैली से हौले - हौले उस बरनी में रेत डालना शुरु किया , वह रेत भी उस जार में जहाँ संभव था बैठ गई , अब छात्र अपनी नादानी पर हँसे ... फ़िर प्रोफ़ेसर साहब ने पूछा , क्यों अब तो यह बरनी पूरी भर गई ना ? हाँ .. अब तो पूरी भर गई है .. सभी ने एक स्वर में कहा ..
सर ने टेबल के नीचे से चाय के दो कप निकालकर उसमें की चाय जार में डाली , चाय भी रेत के बीच स्थित थोडी़ सी जगह में सोख ली गई ...

प्रोफ़ेसर साहब ने गंभीर आवाज में समझाना शुरु किया –
इस काँच की बरनी को तुम लोग अपना जीवन समझो ....
टेबल टेनिस की गेंदें सबसे महत्वपूर्ण भाग अर्थात भगवान , परिवार , बच्चे , मित्र , स्वास्थ्य और शौक हैं ,
छोटे कंकर मतलब तुम्हारी नौकरी , कार , बडा़ मकान आदि हैं , और
रेत का मतलब और भी छोटी - छोटी बेकार सी बातें , मनमुटाव , झगडे़ है ..
अब यदि तुमने काँच की बरनी में   सबसे पहले रेत भरी होती तो टेबल टेनिस की गेंदों और कंकरों के लिये जगह ही नहीं बचती , या कंकर भर दिये होते तो गेंदें नहीं भर पाते , रेत जरूर आ सकती थी ... 

ठीक यही बात जीवन पर लागू होती है ... यदि तुम छोटी - छोटी बातों के पीछे पडे़ रहोगे और अपनी ऊर्जा उसमें नष्ट करोगे तो तुम्हारे पास मुख्य बातों के लिये अधिक समय नहीं रहेगा ... मन के सुख के लिये क्या जरूरी है ये तुम्हें तय करना है । टेबल टेनिस गेंदों की फ़िक्र पहले करो , वही महत्वपूर्ण है ... पहले तय करो कि क्या जरूरी है .. बाकी सब तो रेत है ..
छात्र बडे़ ध्यान से सुन रहे थे ..

अचानक एक ने पूछा , सर लेकिन आपने यह नहीं बताया कि " चाय के दो कप " क्या हैं ? प्रोफ़ेसर मुस्कुराये , बोले .. मैं सोच   ही रहा था कि अभी तक ये सवाल किसी ने क्यों नहीं किया ...
इसका उत्तर यह है कि , जीवन हमें कितना ही परिपूर्ण और संतुष्ट लगे , लेकिन अपने खास मित्र के साथ दो कप चाय पीने की जगह हमेशा होनी चाहिये ।   

(अपने खास मित्रों और निकट के व्यक्तियों को यह विचार तत्काल बाँट दो ...)