Sunday, December 29, 2013

My Wife Does not Work

My Wife DOES NOT WORK !!!

Conversation between a Husband (H) and a Psychologist (P):

P : What do you do for a living Mr. Bandy?
H : I work as an Accountant in a Bank.

P : Your Wife ?
H : She doesn't work. She's a Housewife only.

P : Who makes breakfast for your family in the morning?
H : My Wife, because she doesn't work.

P : At what time does your wife wake up for making breakfast?
H : She wakes up at around 5 am because she cleans the house first before making breakfast.

P : How do your kids go to school?
H : My wife takes them to school, because she doesn't work.

P : After taking your kids to school, what does she do?
H : She goes to the market, then goes back home for cooking and laundry. You know, she doesn't work.

P : In the evening, after you go back home from office, what do you do?
H : Take rest, because i'm tired due to all day works.

P : What does your wife do then?
H : She prepares meals, serving our kids, preparing meals for me and cleaning the dishes, cleaning the house then taking kids to bed.

Whom do you think works more, from the story above???

The daily routines of your wives commence from early morning to late night. That is called 'DOESN'T WORK'??!!

Yes, Being Housewives do not need Certificate of Study, even High Position, but their ROLE/PART is very important!

Appreciate your wives. Because their sacrifices are uncountable. This should be a reminder and reflection for all of us to understand and appreciate each others roles.

All about a WOMAN ....
* When she is quiet, millions of things are running in her mind.

* When she stares at you, she is wondering why she loves you so much in spite of being taken for granted.

* When she says I will stand by you, she will stand by you like a rock.

Never hurt her or take her wrong or for granted...

Forward to every woman to make her smile and to every man to make him realize a woman's worth...!!!...

બીજા ને ખુશી આપી હેરાન કરવાથી આપણને પણ આનંદ મળે છે!

એક વખત એક શાળાના વિદ્યાર્થીઓ શહેરની બહાર ફરવા માટે ગયા, ત્યાં એમણે જોયું કે તળાવમાં એક ગરીબ વ્યક્તિ એના વસ્ત્રો, ચપ્પલ ઉતારી સ્નાન કરતો હતો.
બાળકોના મગજમાં તોફાન કરવાનો વિચાર જન્મ્યો અને એક વિદ્યાર્થીએ કહ્યું, આપણે આ કપડા સંતાડી દઈએ અને થોડીક વાર આ માણસનેહેરાન કરીએ, બહુ મજા આવશે !
આ વાત એમના ગુરુ સાંભળી ગયા, એમણે કહ્યું 'તમારે આ માણસ ને હેરાન જ કરવો છે ને? તો હું કહું એમ કરો. તમે છાના માના એના વસ્ત્રોમાં આ ૧૦૦ રૂપિયા મૂકી આવો"

વિદ્યાર્થીઓ ઓ એમ જ કર્યું.થોડીક વાર રહી, એ માણસ સ્નાન કરીને બહાર આવ્યો, વસ્ત્રો પહેરતા એને જોયું કે એમાં ૧૦૦ રૂપિયા છે. ચોક્કસ એ હેરાન થઇ ગયો ! બેબાકળો થઇઆજુ બાજુ જોવા લાગ્યો, પણ એને કોઈ જોવા નો મળ્યું, ભીની આંખે એને આકાશ સામે જોયું અને બે હાથ જોડી કર્હ્યું 'હે ભગવાન, તારી દયા પણ અપરંપાર છે, આ ૧૦૦ રૂપિયાથી મારા પરિવારને આજે જમવાનું મળશે, મારી પત્ની ને દવા મળશે, જેને આ પૈસા મુક્યા હોઈ એનો ખુબ ખુબ આભાર.

બધા વિદ્યાર્થીઓ પણ આ સાંભળી લાગણીશીલ થઇ ગયા, અને એમને જીવન નો એક મહત્વ નો સંદેશ મળી ગયો કે બીજા ને તકલીફ આપી હેરાન કરવા કરતા, એમને ખુશી આપી હેરાન કરવાથી આપણને પણ આનંદ મળે છે!
મિત્રોમાં એકવાર અચૂક શેર કરજો!

Thursday, December 19, 2013

અર્ધસત્ય સૌથી વધુ ખતરનાક


અર્ધસત્ય સૌથી વધુ ખતરનાક

માણસ ત્રણ રીતે જીવે છે - કાં તો સત્યના માર્ગે ચાલે છે, કાં તો અસત્યના માર્ગે ચાલે છે. ત્રીજો માર્ગ છે અર્ધસત્યનો. આ માર્ગ છે સૌથી વધુ ખતરનાક. સત્યથી જીવવાવાળા માણસો બહુ ઓછા છે. અસત્યને ચલાવવા માટે પણ સત્યના વાઘા પહેરાવવા પડે છે. અસત્ય એની મેળે ચાલી શકતું નથી. માણસ મોટે ભાગે અર્ધસત્યનો માર્ગ અપનાવે છે. આમાં ફેરવી તોળાય છે. વાતને બદલી શકાય છે. આવો મારો કોઈ ઈરાદો નહોતો એમ કહી શકાય છે. આમાં માણસ બીજાને અને પોતાની જાતને સિફતથી છેતરી શકે છે. યુધિષ્ઠિર જેવા ધર્માત્માએ પણ અર્ધસત્ય આચરીને પોતાની જાતને છેતરી હતી. સત્ય શબ્દોમાં નહીં ભાવમાં રહેલું છે. શબ્દોને તો ગમે ત્યારે બદલી શકાય છે. કોઈ વાત ભલે બહાર સત્ય તરીકે પ્રગટ થતી હોય, પરંતુ અંદરખાને આપણને ખબર હોય કે આ અસત્ય છે તો પણ તે પાપ છે. કોઈ વાતને છુપાવવી એ પણ અસત્ય છે. આપણો સ્વાર્થ હોય ત્યારે સત્ય બોલવું એ પણ એક જાતનું કપટ છે. કોઈને દુ:ખ પહોંચાડવા અને તેને ફસાવવાના ઈરાદાથી બોલાતું સત્ય પણ દ્રોહ સમાન છે. બોલવાનું હોય ત્યારે ચૂપ રહેવું અને ચૂપ રહેવાનું હોય ત્યારે બોલવું એ પણ અસત્યનો એક ભાગ જ છે. 
 
માણસ જાણવા છતાં પોતાના ટૂંકા સ્વાર્થ અને લોભ માટે અસત્યનો માર્ગ અપનાવે છે અને સાચા હોવાનો દેખાવ કરે છે. એક જૂઠને છુપાવવા માટે વારંવાર જૂઠનો સહારો લેવો પડે છે. આપણે જે કાંઈ છીએ તેના કરતાં વધુ સારા અને શ્રેષ્ઠ દેખાવાનો પ્રયાસ કરીએ છીએ એટલે અસત્યની શરૂઆત થઈ જાય છે. આપણે જેવા હોઈએ તેવા દેખાઈએ એમાં કશી મહેનત કરવી પડતી નથી. દરેક માણસનો અમુક ચોક્કસ સ્વભાવ હોય છે અને તે પ્રમાણે તેનું વર્તન હોય છે એમાં જેટલો વિવેક આવે તે પ્રમાણમાં તેનું વ્યક્તિત્વ ઘડાય છે, પરંતુ તમારે કાંઈક અલગ અને ચડિયાતા દેખાવું હોય તો દંભ અને જૂઠનો સહારો લેવો પડે છે. સત્ય તો એની મેળે દેખાઈ આવે તેને કોઈ વાઘાની જરૂર પડતી નથી. માણસ પોતે જે કાંઈ છે તેનાથી સંતોષ નથી એટલે તેણે મુખવટો પહેરવો પડે છે. મુખવટા બદલતા રહે છે અને અસલી ચહેરો ખોવાઈ જાય છે. મહાવીર કહે છે તમે જે છો તે પર્યાપ્ત છે. બીજા કોઈ થવાની કોશિશ કરશો નહીં, નહીંતર અસત્ય શરૂ થઈ જશે. કમળ કમળ જ રહે અને ગુલાબ ગુલાબ જ રહે તેમાં તેની મહત્તા છે. સ્વયંભૂ જે પ્રગટ થાય છે તે વાસ્તવિકતા છે. સત્યવાદી જીવનનો અર્થ છે જે હું છું તેનો મેં સ્વીકાર કરી લીધો છે અને જે હું છું તેમાં રાજી છું. સત્ય એ સ્વયંનો પરમ સ્વીકાર છે. એમાં કોઈની સાથે સરખામણી કરવાની રહેતી નથી. સરખામણી નથી એટલે સ્પર્ધા નથી, ઈર્ષ્યા નથી. 

જીવનમાં જ્યારે દંભ અને દિખાવટ આવે છે ત્યારે સત્યનો અંચળો ઓઢીને અસત્ય ગોઠવાઈ જાય છે. પછી અસત્ય બોલવામાં માણસ કુશળ બની જાય છે અને જરૂરત ન હોય તો પણ વાતવાતમાં જૂઠું બોલતો થઈ જાય છે. માણસ પોતાના તરફ નજર કરે તો સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ પારખી શકે છે, પરંતુ મોટા ભાગના માણસો પોતાના તરફ જોતાં નથી. પોતાના તરફ જોવામાં ડર લાગે છે. દરેક માણસ સારું શું, ખરાબ શું? સત્ય શું, અસત્ય શું? તે જાણતો હોય છે, પરંતુ અસત્ય તરફ આંખો મીંચી લે છે અને પોતાના મનને મનાવે છે કે પોતે જે કાંઈ કરી રહ્યા છે તે સત્ય છે. મનનો એક ખૂણો વારંવાર ધક્કો મારીને કહેતો હોય છે તું જે કાંઈ કરી રહ્યો છે તે સત્ય નથી ત્યારે મનના બીજા ખૂણેથી તેના ટેકામાં દલીલ થતી હોય છે કે આ જ સત્ય છે. મન જ્યારે વિભાજિત બની જાય છે ત્યારે સત્ય રહેતું નથી. 

સત્ય એ તપ છે એમાં માણસની કસોટી થાય છે. માન-અપમાન, ભલું-બૂરું, સારું-ખરાબ બધું એમાં સહન કરવાનું રહે છે. સાચો માણસ આજે કોઈને ગમતો નથી. બધે જૂઠનો વહેવાર ચાલે છે. એટલે આવા માણસો નોકરીમાં, ધંધામાં સમાજમાં બધે ફેંકાઈ જાય છે, કારણ કે સાચા માણસથી બધાને ડરવું પડે છે. એટલે જલદીથી તેનો કાંટો કાઢી નાખવામાં આવે છે, પરંતુ સત્યના માર્ગે ચાલવાવાળો માણસ બીજા શું કહે છે તેની પરવા કરતો નથી અને બીજા શું કરે છે તેની ચિંતા કરતો નથી. ભીતરમાં રહેલી સચ્ચાઈ અને મનમાં રહેલો ભાવ પ્રગટ કરવો એ કઠિન તપશ્ર્ચર્યા છે. આમાં ખૂબ સંયમ અને સ્થિરતાની જરૂર પડે છે. અસત્યનાં વાદળો ચારેબાજુ ઘેરાયેલાં છે. એમાં તેજનો લિસોટો કરવા ખૂબ તપવું પડે છે, પરંતુ તેટલો જ તેનો પ્રભાવ છે. એટલે જ સમાજ સાચા માણસોનો તાપ સહન કરી શકતો નથી. સાચો માણસ એકલો પડી જાય છે. માણસ ભીડમાં રહેવાનું પસંદ કરે છે. ભીડમાં સત્ય ખોવાઈ જાય છે. ખોટું કરવાની હિંમત આવી જાય છે. જીવનમાં જે કરવાનું હોય છે તેના કરતાં ન કરવાનું ઘણું કરી નાખીએ છીએ. સંયમના અભાવે આવું બધું થતું રહે છે. સંયમ આવે ત્યારે સત્ય એની મેળે આવે છે અને માણસ સાચો થવા લાગે છે. 

સાચું બોલવું, સાંભળવું અને અનુસરવું કોઈને ગમતું નથી. માણસો કારણ વગર જૂઠું બોલીને એકબીજાને બનાવતા હોય છે. સાચું શું અને ખોટું શું એ સમજવું મુશ્કેલ છે, તેનો તાગ કાઢવો ઘણો કઠિન છે. સત્ય સંપૂર્ણ હોતું નથી. દરેકની વાતમાં અને મતમાં કાંઈક ને કાંઈક સત્ય રહેલું છે. આ બધાનું સંયોજન થાય ત્યારે સાચું સત્ય પ્રગટ થાય છે. અહીં તો દરેક માણસને પોતાનું સત્ય છે. સત્ય અનુકૂળ બનતું નથી ત્યારે તેને જૂઠ બનાવી દેવાય છે અને જૂઠ અનુકૂળ હોતું નથી ત્યારે તેને સત્યના વાઘા પહેરાવી દેવાય છે. સમાજ અને રાજકારણમાં સત્ય અને અસત્યની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી. 

સત્ય અને નીતિ ધર્મનો મુખ્ય આધાર છે. વહેવારમાં કદીક અસત્યનો વિજય અને સત્યનોે પરાજય થતો હોય એવું લાગે છે, પણ છેવટે સત્ય બહાર આવ્યા વગર રહેતું નથી. સાચું જ ટકી રહે છે પણ સત્યના માર્ગે ચાલવાવાળાને અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડે છે. અસત્યના માર્ગે કોઈ લાંબા સમય સુધી ચાલી શકતું નથી. ખોટા માર્ગે આવેલી સત્તા, સંપત્તિ અને લક્ષ્મી લાંબો સમય ટકતી નથી. ઘડીક ચમકદમક દેખાય છે પછી આ ઠાઠમાઠ ક્યાં ચાલ્યો જાય છે તેની ખબર પડતી નથી. ખરાબ માર્ગે આવેલું ધન ખરાબ માર્ગે છે.
સત્ય અને સદાચાર હોય ત્યાં લક્ષ્મી ટકી રહે છે. 
www.facebook.com/sameerbhanushali

Monday, December 2, 2013

ईश्वर की तरफ से शिकायत:

ईश्वर की तरफ से शिकायत:

मेरे प्रिय...
सुबह तुम जैसे ही सो कर उठे, मैं तुम्हारे बिस्तर के पास ही खड़ा था।
मुझे लगा कि तुम मुझसे कुछ बात
करोगे।
तुम कल या पिछले हफ्ते हुई किसी बात
या घटना के लिये मुझे धन्यवाद कहोगे।
लेकिन तुम फटाफट चाय पी कर तैयार होने चले गए और मेरी तरफ देखा भी नहीं!!!
फिर मैंने सोचा कि तुम नहा के मुझे याद करोगे। पर तुम इस उधेड़बुन में लग गये कि तुम्हे आज कौन से कपड़े पहनने है!!!
फिर जब तुम जल्दी से नाश्ता कर रहे थे और अपने ऑफिस के कागज़ इक्कठे करने के लिये घर में इधर से उधर दौड़ रहे थे...
तो भी मुझे लगा कि शायद अब तुम्हे
मेरा ध्यान आयेगा,लेकिन ऐसा नहीं हुआ।

फिर जब तुमने आफिस जाने के लिए ट्रेन
पकड़ी तो मैं समझा कि इस खाली समय का उपयोग तुम मुझसे बातचीत करने में करोगे पर तुमने थोड़ी देर पेपर पढ़ा और फिर खेलने लग गए अपने मोबाइल में
और मैं खड़ा का खड़ा ही रह गया।
मैं तुम्हें बताना चाहता था कि दिन का कुछ
हिस्सा मेरे साथ बिता कर तो देखो,तुम्हारे काम और भी अच्छी तरह से होने लगेंगे, लेकिन तुमनें मुझसे बात ही नहीं की...

एक मौका ऐसा भी आया जब तुम
बिलकुल खाली थे और कुर्सी पर पूरे 15 मिनट यूं ही बैठे रहे,लेकिन तब भी तुम्हें मेरा ध्यान नहीं आया। दोपहर के खाने के वक्त जब तुम इधर-उधर देख रहे थे,तो भी मुझे लगा कि खाना खाने से पहले तुम एक पल के लिये मेरे बारे में सोचोंगे,लेकिन ऐसा नहीं हुआ।

दिन का अब भी काफी समय बचा था।
मुझे लगा कि शायद इस बचे समय में हमारी बात हो जायेगी,लेकिन घर पहुँचने के बाद तुम रोज़मर्रा के कामों में व्यस्त हो गये।
जब वे काम निबट गये तो तुमनें टीवी खोल
लिया और घंटो टीवी देखते रहे। देर रात थककर तुम बिस्तर पर आ लेटे।
तुमनें अपनी पत्नी,
बच्चों को शुभरात्रि कहा और चुपचाप चादर ओढ़कर सो गये।

मेरा बड़ा मन था कि मैं
भी तुम्हारी दिनचर्या का हिस्सा बनूं...
तुम्हारे साथ कुछ वक्त बिताऊँ...
तुम्हारी कुछ सुनूं...तुम्हे कुछ सुनाऊँ।
कुछ मार्गदर्शन करूँ तुम्हारा ताकि तुम्हें
समझ आए कि तुम किसलिए इस धरती पर आए हो और किन कामों में उलझ गए हो, लेकिन तुम्हें समय ही नहीं मिला और मैं मन मार कर ही रह गया।

मैं तुमसे बहुत प्रेम करता हूँ।
हर रोज़ मैं इस बात का इंतज़ार करता हूँ कि तुम मेरा ध्यान करोगे और अपनी छोटी छोटी खुशियों के लिए मेरा धन्यवाद करोगे। पर तुम तब ही आते हो जब तुम्हें कुछ चाहिए होता है। तुम जल्दी में आते हो और अपनी माँगें मेरे
आगे रख के चले जाते हो।और मजे की बात तो ये है कि इस प्रक्रिया में तुम मेरी तरफ देखते भी नहीं। ध्यान तुम्हारा उस समय भी लोगों की तरफ ही लगा रहता है,और मैं इंतज़ार करता ही रह जाता हूँ।

खैर कोई बात नहीं...
हो सकता है कल तुम्हें मेरी याद आ जाये !
ऐसा मुझे विश्वास है और मुझे तुम
में आस्था है।
आखिरकार मेरा दूसरा नाम...
आस्था और विश्वास ही तो है।
.
.
.
तुम्हारा,
ईश्वर.

www.facebook.com/sameerbhanushali


પુરુષ એટલે શું ?

પુરુષો વિશે પુરુષો દ્વારા ઘણું લખાયુ છે. પણ જ્યારે એક સ્ત્રી પુરુષ વિશે લખે ત્યારે તે વાસ્તવિકતા ની વધુ નજીક હોય છે.

પુરુષ એટલે શું ?

-પુરુષ એટલે પત્થર માં પાંગરેલી કૂંપળ.
-પુરુષ એટલે વજ્ર જેવી છાતી પાછળ ધબકતું કોમળ હૈયુ.
-પુરુષ એટલે ટહુકા ને ઝંખતુ વૃક્ષ.
-પુરુષ એટલે તલવાર ની મૂઠ પર કોતરેલું ફુલ.

-પુરુષ એટલે રફટફ બાઇક માં ઝૂલતું હાર્ટશેપ નું કીચેઇન.
-પુરુષ એટલે બંદુક નાં નાળચા માં થી છૂટતુ મોરપિંછું

પુરુષ એ નથી જે ફિલ્મો કે ટી.વી માં જોવા મળે છે.પુરુષ એ છે જે રોજબરોજ ની ઘટમાળ માં થી આંખ સામે ઉપસી આવે છે.

પુરુષ એમ કહે કે 'આજે મૂડ નથી, મગજ ઠેકાણે નથી' પણ એમ ના કહે કે 'આજે મન ઉદાસ છે.'

સ્ત્રી સાથે ઘણી વાતો શેર કરી શકતો પુરુષ પોતાના દર્દ શેર નથી કરી શકતો.

સ્ત્રી પુરુષ નાં ખભા પર માથું ઢાળી રડે છે. જ્યારે પુરુષ સ્ત્રી નાં ખોળા માં માથુ છૂપાવી રડે છે.

જેમ દુનિયાભર ની સ્ત્રીઓ ને પોતાના પુરુષ નાં શર્ટ માં બટન ટાંકવામાં રોમાંચ થાય છે એ જ વખતે એ સ્ત્રી ને ગળે લગાડી લેવા નો રોમાંચ પુરુષો ને પણ થતો હોય છે.

હજારો કામકાજ થી ઘેરાયેલી સ્ત્રી જ્યારે પુરુષ ને વાળ માં હાથ ફેરવી જગાડે છે ત્યારે પુરુષ નો દિવસ સુધરી જાય છે.

પુરુષ સુંદર સ્ત્રીઓ થી ખેચાઇ ને અને બુદ્ધિશાળી સ્ત્રીઓ નાં પ્રભાવ થી અંજાઇ ને તેનાં પ્રેમ માં પડી જતો હોય છે.

જીતવા માટે જ જન્મેલો પુરુષ પ્રેમ પાસે હારી જાય છે અને જ્યારે એ જ પ્રેમ એને છોડી જાય ત્યારે તે મૂળ સોતો ઉખડી જાય છે.

સ્ત્રી સાથે સમજણ થી છૂટો પડતો પુરુષ તેનો મિત્ર બની ને રહી શકે પણ...બેવફાઇ થી ત્યજાયેલો પુરુષ કચકચાવી ને દુશ્મની નિભાવે છે.

ધંધામા કરોડો ની નુકશાની ખમી જાતો પુરુષ ભાગીદાર નો દગો ખમી નથી શકતો.

સમર્પણ એ સ્ત્રીનો અને સ્વીકાર એ પુરુષ નો સ્વભાવ છે પણ પુરુષ જેને સમર્પિત થાય એનો સાત જન્મ સુધી સાથ છોડતો નથી.

સ્ત્રી નું રુદન ફેસબૂક ની દિવાલ ને ભિંજવતું હોય છે પણ પુરુષ નું રુદન એનાં ઓશિકા ની કોર ને પણ પલાળતુ નથી.

કહેવાય છે કે 'સ્ત્રી ને ચાહતા રહો સમજવાની જરુર નથી.'
હું કહુ છુ પુરુષ ને બસ સમજી લો...
આપોઆપ ચાહવા લાગશો.
www.facebook.com/sameerbhanushali

Sunday, December 1, 2013

रोज दिए गए 86,400 का बेहतरीन इस्तेमाल...

कल्पना कीजिये एक बैंक अकाउंट की जिसमे रोज सुबह
आपके लिए कोई 86,400 रुपये जमा कर देता है ।
लेकिन शर्त ये है की इस अकाउंट का बैलेंस
कैरी फॉरवर्ड नहीं होगा, यानि दिन के अंत में बचे पैसे आपके लिए अगले दिन उपलब्ध नहीं रहेंगे । और हर शाम इस अकाउंट में बचे हुए पैसे आपसे वापस ले लिए जाते हैं।
ऐसे सिचुएशन में आप क्या करेंगे ? जाहिर है आप एक-एक पैसा निकल लेंगे। है ना ?

हम सब के पास एक ऐसा ही बैंक है, इस बैंक का नाम
है " समय".
हर सुबह समय हमको 86,400 सेकण्ड्स देता है।
और हर रात्रि ये उन सारे बचे हुए सेकण्ड्स जिनको आपने किसी बहतरीन मकसद के लिए इस्तेमाल नहीं किया है, हमसे छीन लेती है। ये कुछ
भी बकाया समय आगे नहीं ले जाती है।
हर सुबह आपके लिए एक नया अकाउंट खुलता है, और
अगर आप हर दिन के जमा किये गए सेकण्ड्स
को ठीक से इस्तेमाल करने में असफल होते हैं तो ये हमेशा के लिए आपसे छीन लिया जाता है। अब निर्णय आपको करना है की दिए गए 86,400
सेकण्ड्स का आप उपयोग करना चाहते हैं या फिर
इन्हें गंवाना चाहते हैं, क्यूंकि एक बार खोने पर ये समय आपको कभी वापस नहीं मिलेगा।
आप हर दिन दिए गए 86,400 सेकण्ड्स का बेहतरीन इस्तेमाल कैसे करना चाहेंगे?? हमें भी बताएं!
एक प्यारी सी कविता वक़्त पर .

" वक़्त  नहीं "

हर  ख़ुशी  है  लोंगों  के दामन  में ,
पर  एक  हंसी  के  लिये वक़्त  नहीं .
दिन रात  दौड़ती  दुनिया  में ,
ज़िन्दगी  के  लिये ही  वक़्त नहीं .

सारे  रिश्तों को  तो  हम मार चुके,
अब  उन्हें  दफ़नाने  का  भी वक़्त नहीं ..

सारे  नाम  मोबाइल  में  हैं ,
पर  दोस्ती  के  लिये  वक़्त  नहीं .
गैरों  की  क्या  बात करें ,
जब  अपनों  के  लिये  ही वक़्त  नहीं .

आखों  में  है  नींद भरी ,
पर  सोने  का वक़्त  नहीं .
दिल  है  ग़मो  से  भरा  हुआ ,
पर  रोने का  भी  वक़्त  नहीं .

पैसों  की दौड़  में  ऐसे  दौड़े,
कि थकने  का  भी वक़्त  नहीं .
पराये एहसानों  की क्या  कद्र  करें ,
जब अपने  सपनों  के  लिये  ही वक़्त नहीं 

तू  ही  बता  ऐ  ज़िन्दगी ,
इस  ज़िन्दगी  का  क्या होगा,
कि हर  पल  मरने  वालों  को ,
जीने  के  लिये भी  वक़्त  नहीं .

HAVE A MEANINGFUL LIFE 

Tuesday, November 5, 2013

THE PREGNANT DEER SCENARIO.

Life is full of turn.. 
Never give up... Never return !!

THE PREGNANT DEER SCENARIO.

In a forest, a pregnant deer is about to give birth to a baby. It finds a remote grass field nearby a river and slowly goes there thinking it would be safe. As she moves slowly, she gets labour pain.

At the same moment, dark clouds gather around that area and lightning starts a forest fire. Turning left, she sees a hunter who is aiming an arrow from a distance. As she tries to move towards right, she spots a hungry lion approaching towards her.

STOCHASTIC PROBABILITY THEORY

What can the pregnant deer do, as she is already under labour pain..?
What do you think will happen..?
Will the deer survive..?
Will it give birth to a fawn..?
Will the fawn survive..?

OR

Will everything be burnt by the forest fire...?
Can the deer go left..? No, the hunter's arrow is pointing at her.
Can she go right...? No, the hungry male lion is approaching her.
Can she move up..? No, there the forest is on fire.
Can she move down..? No, that is where the fierce river is.

Answer :
She does nothing. She just focuses on giving birth to a new LIFE..

The sequence of events that happens at that fraction of a second (moment) are as follows:

In a spur of MOMENT, a lightning strikes and blinds the eyes of the hunter...!
At that MOMENT, he releases the arrow missing and zipping past the deer...!
At that MOMENT, the arrow hits and injures the lion badly...!
At that MOMENT, it starts to rain heavily and puts out the forest fire...!
At that next MOMENT, the deer gives birth to a healthy fawn...!

In our life too, there are MOMENTS of CHOICE when we all have to deal with negative thoughts from all sides. Some thoughts are so powerful they overcome us and make us clueless.

Anything can happen in a MOMENT in this life. If you are religious, superstitious, atheist, agnostic or whatever, you can attribute this MOMENT to divine intervention, faith, sudden luck, serendipity, coincidence, karma,
or a simple 'I just don't know'...!

The priority of the deer, in that given moment, was simply giving birth to a baby, because LIFE IS PRECIOUS...!

In future, may you always be inspired to have a focused positive insight, oblivious of all imaginary, negative probabilities.

"LIFE is Flowing Like a River
With Unexpected TURNS,
May be GOOD,
May be BAD...
Learn to enjoy Each Turn
because, these Turns...

Never RETURN.

Tuesday, October 29, 2013

આગલી હરોળમાં બેસવાનું મળે તો ટાળજો

લાઓત્સેનું વચન છે :

જો તમારે ખરેખર સુખી થવું હોય તો ક્યાંય જો આગલી હરોળમાં બેસવાનું મળે તો ટાળજો.

જ્યાં તમારી કોઈ ઇર્ષ્યા ન કરે એવી છેલ્લી હરોળમાં બેસવાનું પસંદ કરજો.

કેમ કે લોકોનું મન અહીં ઇર્ષ્યા અને પ્રતિસ્પર્ધાથી ભરેલું છે.

એ તમને સહી નહી શકે અને વ્યર્થ સંઘર્ષ ઊભો થવાથી તમારા અંતરતરમાં અશાંતિના તરંગો ઊભા થશે.

આ સિવાય એક બીજી પણ શક્યતા છે કે મહત્તા કે સ્થાન મળવાથી અંદર પડેલા અહંકારના બીજને પોષણ મળી શકે છે.

અને એ રીતે તમારી અંતર્યાત્રાને નુકસાન થઈ શકે છે.

નહીંવત્ થઈને જીવવું, પોતાના અહંકારને ક્યાંયથી બળ ન મળે એ રીતે જીવવું ધર્મ અને અધ્યાત્મ જગતના યાત્રી માટે આ એક અનિવાર્ય બાબત છે.

बंधी है हाथ पे सब के घड़ियाँ मगर, पकड़ में एक भी लम्हा नहीं..!!

Thursday, October 3, 2013

ઘરડાં માં-બાપ, તેનો પુત્ર, ઘંટડી

એક કડવું સત્ય :

“દરેક સ્ત્રી પોતાના પુત્રને શ્રવણ બનાવવા ઈચ્છે છે,પણ કોઈ સ્ત્રી પોતાના પતિને શ્રવણ બનતા નથી જોઈ શક્તી.”
”બીમાર માં-બાપ ની ખબર પૂછવા માટે પત્નીની રજા લેવી પડે તે પુત્ર શું કામનો ?”
ખુબ સુંદર લેખ હતો માટે મને આ કોઈ મહાન વ્યક્તિએ લખેલી ઉપરની લાઈન યાદ આવી.મોટા ભાગની દરેક સ્ત્રીમાં આ વસ્તુ મળતી હોય છે.પ્ત્નીતો ઠીક પણ માં-બાપે જેણે ૨ જોવા ૦ વર્ષનો કર્યો તે પુત્ર પણ માં-બાપની અવગણના કરે છે.ભલે માં-બાપ તમને સુખી જોવા માંગતા હોય એટલે કશું બોલતા ના હોય પણ તેમના દિલમાં કેટલું દુ:ખ થતું હશે તેની પુત્ર કે પુત્રની પત્ની ને શું ખબર.

એક ઘરમાં એક ઘરડાં માં-બાપ ને તેનો પુત્ર એક રૂમમાં બંધ કરીને રાખતો હતો. પુત્રએ તેમના માટે એક ઘંટડી લગાવી આપી હતી કઈ કામ હોય ત્યારે માં-બાપ ઘંટડી વગાડે.આ બધું ઘરમાં રહેલો નાનો છોકરો પણ જોતો હતો.
સમય વિતતો ગયો.
એક દિવસ માં-બાપ મૃત્યુ પામ્યા.એક દિવસ પુત્ર પેલી ઘંટડી છોડતો હતો ત્યારે પેલો નાનો બાળક આવ્યો અને તેને કીધું , “રેહવા દો પપ્પા તમે જયારે ઘરડાં થશો ત્યારે તે ઘંટડી તમારે કામ આવશે”.
તમે જેવું કરો તેવું તમારી સાથે જયારે થાય ત્યારે તમને તેની વેદનાનો સાચો ખ્યાલ આવે.
“પહાડીવાળીમાં ની પૂજા કરવાને બદલે ઉંબળાવાળી માની પૂજા કરશો તો જીવન ધન્ય થઇ જશે.”
www.facebook.com/sameerbhanushali

Saturday, September 28, 2013

સામેના ઘરની અગાશી પર સુકવેલા મેલા કપડા...

એક વાર એક નવદંપતી કોઈ ભાડાના મકાનમાં રહેવા ગયાં.
બીજા દિવસે સવારે જયારે બંને ચા-નાસ્તો કરતા હતા ત્યારે પત્નીએ બારીમાંથી જોયું કે સામેના ઘરની અગાશી પર કપડા સુકવેલા હતા.

"લાગેછે આ લોકોને કપડા ધોતા પણ નથી આવડતું જુઓ તો કેટલા મેલા લાગે છે?" પત્ની બોલી.

પતિએ એની વાત સાંભળી પણ ખાસ ધ્યાન ના આપ્યું.

એક બે દિવસ પછી ફરી એજ જગ્યાએ કપડા સુકવેલા જોઈને પત્નીએ ફરી એજ કહ્યું, "ક્યારે શીખશે આ લોકો કે કપડા કેવી રીતે ધોવાય....!!"

પતિ સંભાળતો રહ્યો પણ આ વખતે પણ કંઈ બોલ્યો નહિ.
હવે તો રોજ જ આમ થવા લાગ્યું, જયારે પણ પત્ની કપડા સુકાતા જોતી, જેમતેમ બોલવા લાગતી.

લગભગ એક મહિના પછી એક સવારે પતિ-પત્ની રોજની જેમ જ ચા- નાસ્તો કરી રહ્યા હતા. પત્નીએ હંમેશની જેમજ નજર ઉઠાવીને સામેની અગાશી તરફ જોયું , "અરે વાહ લાગે છે એ લોકોને સમજણ પડી ગઈ.... આજે તો કપડા બિલકુલ સાફ દેખાય છે, જરૂર કોઈકે ટોક્યા હશે!"

પતિ બોલ્યો, "ના એમને કોઈએ નથી ટોક્યા."

"તમને કેવી રીતે ખબર? " ,પત્નીએ આશ્ચર્યથી પૂછ્યું.

"આજે હુંવહેલો ઉઠી ગયો હતો અને મેં બારીના કાચનેબહારથી સાફ કરી નાંખ્યો, એટલા માટે તને કપડા સાફ દેખાય છે." પતિએ વાત પૂરી કરી.

મોરલ :
============================

જીવનમાં પણ આ જ બાબત લાગૂ પડે છે :
ઘણી બધી વાર આપણે બીજાઓને કેવી રીતે જોઈએ છીએ એઆપણા પોતાના પર આધાર રાખે છે કે આપણે અંદરથી કેટલા સાફ છીએ.
કોઈના વિશેબુરું-ભલું કહેતા પહેલા પોતાની મનઃસ્થિતિ જોઈ લેવી જોઈએ અને પોતાની જાતને પૂછવું જોઈએ કે શું આપણે સામેની વ્યક્તિમાં કંઇક સારું જોવા તૈયાર છીએ કે હજુયે આપણી બારી ગંદી જ છે!

Dad's request - Please keep her happy!

A DAD’S SPEECH AT HIS DAUGHTER’S WEDDING :

I thought I would start my speech by addressing you as the “new” family of my daughter. But I think it would be inappropriate because now that she is married, you are “the family” for her. Believe me; I don’t have a problem with that. I, in fact, want my daughter to have “you” as her priority now. Its time for us to take a backseat in her life. We would happily accept it but would surely request one thing- Please keep her happy!

I am more than sure that you will keep her very happy. She will perhaps be happier than what she used to be here. But like all fathers, I obsess over my daughter’s happiness which is making me say this over and over again- Please keep her happy!

She never was and will never be a burden for me. She is in fact the reason why I breathe and smile. I am getting her married because this is what the law of nature demands. I am helpless in the face of our culture and therefore sending her to your home. She was the happiness of my home and will now light up your home. I am giving my world to you.  Please make sure it remains beautiful. I am giving away my princess to you. Please make sure she stays as a queen. I have raised her with my sweat and blood and now she is wonderfully perfect. For all the care, love, beauty and warmth my daughter will bring into your lives, I just want her happiness in return—Please keep her happy!

If at times you think that my daughter has said or done something wrong, feel free to scold her. But handle her with love. She is very fragile. If at times she feels low, be with her. She just needs a little bit of your attention. If at times she feels sick, show her some care. It’s the medicine that works best for her. If at times she fails to fulfill a responsibility, feel free to chastise her. But empathize with her. She is still learning. Do understand her—Please keep her happy!

I don’t mind if I don’t get to see her for months. I don’t mind if I am not able to talk to her on a daily basis. I would be more than happy if she doesn’t remember me much. But, my only motive in life has been my daughter’s happiness which is now in your hands. I beg you, Please keep her happy.

Dear son-in-law, these words may not mean much to you now but if you are lucky enough to father a daughter someday, you will appreciate them better when you will find every beat of your heart shouting – “Please keep her happy”!

When a girl gets married, she steps out of her own heaven and enters into a world full of uncertainties just to keep a family running and lives blooming. For this great sacrifice of hers, even the heavenly angels request just one thing – “Please keep her happy”
LIKE this page fir mire beautiful readings :
www.facebook.com/sameerbhanushali

Wednesday, September 25, 2013

ઈ-મેલ/વોટ્સ અપ/ફેસબુક તેતમારી જિંદગીનુ નિરાકરણ નથી.

અચુક વાંચવા જેવુ :
================

ઍક બેરોજગાર વ્યક્તિઍ માઇક્રોસોફ્ટમા "ઑફીસ બોય" (જે નાનુ મોટુ કામ કરે તે) માટે અરજી કરી.

ત્યાના મેનેજેર તેનુ ઇંટરવ્યૂ લીધુ અને તપાસણી માટે તેની પાસે પોતા મરાવી ને જોયા. ત્યાર બાદ મેનેજેરે કહ્યુ : "તમને નોકરી મળી ગઈ છે, તમે તમારુ ઈ- મેઈલ આઇડી આપો,અમે તમને ઍક ફોર્મ આપશુ તે ભરી તમે અમને ઈ- મેઈલ કરજો, અને પછી તમે નોકરી શરૂ કરી શકશો"

તે વ્યક્તિ ઍ કહ્યુ: "ના તો મારી પાસે કંપ્યૂટર છે ના ઈ-મેઈલ આઇડી". આ સાંભળીને મેનેજર બોલ્યો : "મને માફ કરજો હૂ તમને આ નોકરી ના આપી શકુ, જો તમારી પાસે ઈ-મેલ આઇડી નથી તો તમારુ અસ્તિત્વ જ નથી અને જેનુ અસ્તિત્વ જ ના હોય તેનેઆ નોકરી ના આપી શકાય."

તે ત્યાથી નિરાશ થઈ ચાલવા લાગ્યો, તેને સમજાતુ ન હતુ કે તે શુ કરે?

તેની પાસે તેના ખિચામા માત્ર $૧૦ હતા. તેને નક્કી કર્યુ કે તે સૂપર માર્કેટ જશે અને ત્યાથી તે ટામેટાનુ ઍક નાનુ બૉક્સ ખરીદશે.

તેને તે ટામેટાને ઘરે ઘરેજઈ વહેચ્યા, બે જ કલાકમા તેને તેની મૂડી બમણી કરી નાખી, આવી રીતે તેને ત્રણ વાર ઘરેઘરે જાઇ ને ટામેટા વહૅચ્યા અને ઘરે આવ્યો ત્યારે તેની પાસે $૬૦ હતા.

આ જોઈ તેને સમજાયુકે તે તેનુ અસ્તિતવા ટકાવી શકે છે, હવે તે રોજ વહેલા જઈને અને મોડે સુધી કામ કરતો.

આવી જ રીતેતે રોજ તેની મૂડી ને બમણી અને ત્રિગુનિ કરવા લાગ્યો.

બહુ ઓછા સમયમા તેની પાસે ઍક લારી, પછી ટ્રક, ત્યારબાદ તેને ઘરે ઘરે સામાનની ડિલીવરી પહોચડતા વાહનો વસાવ્યા. અને ૫ વર્ષ પછી તે યૂઍસ નો મૉટો ફૂડ રીટેલર બની ગયો. હવે તે પોતાના પરિવારના ભવિષ્ય માટે વિચારવા લાગ્યો.
તેને નક્કી કયુ કે તે ઍક લાઇફઈન્સુરેનસ લેશે. તેને ઍક ઈન્સુરેનસ ના ઑફીસર ને બોલાવી ને પોતાના ભવિષ્ય માટેનો પ્લાન નક્કી કર્યો.

જ્યારે આપ્લાન નક્કી થઈ ગયો ત્યારે ઑફીસર ઍ તેમનુ ઈ-મેલ આઇડી પુછયુ. તેને જવાબ આપ્યો : "મારી પાસેઈ-મેઈલ આઇડી નથી"

ઑફીસરઍ કહ્યુ:" તમારી પાસેઈ-મેલ આઇડી નથી અને છતા તમે આટલા મોટા બીસનેસના મલિક છો! તમે ક્યારેય વિચાર્યુ છે કે જો તમારી પાસે ઈ-મેલ આઇડી હોત તો તમેશુ હોત?"

તે વ્યક્તિઍથોડી વાર વિચારીને જવાબ આપ્યો :
"હા હૂ માઇક્રોસૉફ્ટ મા ઍક ઑફીસ બોયની પદવી પર હોત."

બોધપાઠ :
૧)ઈ-મેલ/વોટ્સ અપ/ફેસબુક તેતમારી જિંદગીનુ નિરાકરણ નથી.
૨) જો તમારી પાસે ઈ-મેલ/ વોટ્સ અપ/ ફેસબુકનહી હોય તો પણ સખત પરિશ્રમ વડે તમે ધારેલા ધ્યેયને પામી શકશો.
www.facebook.com/sameerbhanushali