Saturday, September 28, 2013

સામેના ઘરની અગાશી પર સુકવેલા મેલા કપડા...

એક વાર એક નવદંપતી કોઈ ભાડાના મકાનમાં રહેવા ગયાં.
બીજા દિવસે સવારે જયારે બંને ચા-નાસ્તો કરતા હતા ત્યારે પત્નીએ બારીમાંથી જોયું કે સામેના ઘરની અગાશી પર કપડા સુકવેલા હતા.

"લાગેછે આ લોકોને કપડા ધોતા પણ નથી આવડતું જુઓ તો કેટલા મેલા લાગે છે?" પત્ની બોલી.

પતિએ એની વાત સાંભળી પણ ખાસ ધ્યાન ના આપ્યું.

એક બે દિવસ પછી ફરી એજ જગ્યાએ કપડા સુકવેલા જોઈને પત્નીએ ફરી એજ કહ્યું, "ક્યારે શીખશે આ લોકો કે કપડા કેવી રીતે ધોવાય....!!"

પતિ સંભાળતો રહ્યો પણ આ વખતે પણ કંઈ બોલ્યો નહિ.
હવે તો રોજ જ આમ થવા લાગ્યું, જયારે પણ પત્ની કપડા સુકાતા જોતી, જેમતેમ બોલવા લાગતી.

લગભગ એક મહિના પછી એક સવારે પતિ-પત્ની રોજની જેમ જ ચા- નાસ્તો કરી રહ્યા હતા. પત્નીએ હંમેશની જેમજ નજર ઉઠાવીને સામેની અગાશી તરફ જોયું , "અરે વાહ લાગે છે એ લોકોને સમજણ પડી ગઈ.... આજે તો કપડા બિલકુલ સાફ દેખાય છે, જરૂર કોઈકે ટોક્યા હશે!"

પતિ બોલ્યો, "ના એમને કોઈએ નથી ટોક્યા."

"તમને કેવી રીતે ખબર? " ,પત્નીએ આશ્ચર્યથી પૂછ્યું.

"આજે હુંવહેલો ઉઠી ગયો હતો અને મેં બારીના કાચનેબહારથી સાફ કરી નાંખ્યો, એટલા માટે તને કપડા સાફ દેખાય છે." પતિએ વાત પૂરી કરી.

મોરલ :
============================

જીવનમાં પણ આ જ બાબત લાગૂ પડે છે :
ઘણી બધી વાર આપણે બીજાઓને કેવી રીતે જોઈએ છીએ એઆપણા પોતાના પર આધાર રાખે છે કે આપણે અંદરથી કેટલા સાફ છીએ.
કોઈના વિશેબુરું-ભલું કહેતા પહેલા પોતાની મનઃસ્થિતિ જોઈ લેવી જોઈએ અને પોતાની જાતને પૂછવું જોઈએ કે શું આપણે સામેની વ્યક્તિમાં કંઇક સારું જોવા તૈયાર છીએ કે હજુયે આપણી બારી ગંદી જ છે!

Dad's request - Please keep her happy!

A DAD’S SPEECH AT HIS DAUGHTER’S WEDDING :

I thought I would start my speech by addressing you as the “new” family of my daughter. But I think it would be inappropriate because now that she is married, you are “the family” for her. Believe me; I don’t have a problem with that. I, in fact, want my daughter to have “you” as her priority now. Its time for us to take a backseat in her life. We would happily accept it but would surely request one thing- Please keep her happy!

I am more than sure that you will keep her very happy. She will perhaps be happier than what she used to be here. But like all fathers, I obsess over my daughter’s happiness which is making me say this over and over again- Please keep her happy!

She never was and will never be a burden for me. She is in fact the reason why I breathe and smile. I am getting her married because this is what the law of nature demands. I am helpless in the face of our culture and therefore sending her to your home. She was the happiness of my home and will now light up your home. I am giving my world to you.  Please make sure it remains beautiful. I am giving away my princess to you. Please make sure she stays as a queen. I have raised her with my sweat and blood and now she is wonderfully perfect. For all the care, love, beauty and warmth my daughter will bring into your lives, I just want her happiness in return—Please keep her happy!

If at times you think that my daughter has said or done something wrong, feel free to scold her. But handle her with love. She is very fragile. If at times she feels low, be with her. She just needs a little bit of your attention. If at times she feels sick, show her some care. It’s the medicine that works best for her. If at times she fails to fulfill a responsibility, feel free to chastise her. But empathize with her. She is still learning. Do understand her—Please keep her happy!

I don’t mind if I don’t get to see her for months. I don’t mind if I am not able to talk to her on a daily basis. I would be more than happy if she doesn’t remember me much. But, my only motive in life has been my daughter’s happiness which is now in your hands. I beg you, Please keep her happy.

Dear son-in-law, these words may not mean much to you now but if you are lucky enough to father a daughter someday, you will appreciate them better when you will find every beat of your heart shouting – “Please keep her happy”!

When a girl gets married, she steps out of her own heaven and enters into a world full of uncertainties just to keep a family running and lives blooming. For this great sacrifice of hers, even the heavenly angels request just one thing – “Please keep her happy”
LIKE this page fir mire beautiful readings :
www.facebook.com/sameerbhanushali

Wednesday, September 25, 2013

ઈ-મેલ/વોટ્સ અપ/ફેસબુક તેતમારી જિંદગીનુ નિરાકરણ નથી.

અચુક વાંચવા જેવુ :
================

ઍક બેરોજગાર વ્યક્તિઍ માઇક્રોસોફ્ટમા "ઑફીસ બોય" (જે નાનુ મોટુ કામ કરે તે) માટે અરજી કરી.

ત્યાના મેનેજેર તેનુ ઇંટરવ્યૂ લીધુ અને તપાસણી માટે તેની પાસે પોતા મરાવી ને જોયા. ત્યાર બાદ મેનેજેરે કહ્યુ : "તમને નોકરી મળી ગઈ છે, તમે તમારુ ઈ- મેઈલ આઇડી આપો,અમે તમને ઍક ફોર્મ આપશુ તે ભરી તમે અમને ઈ- મેઈલ કરજો, અને પછી તમે નોકરી શરૂ કરી શકશો"

તે વ્યક્તિ ઍ કહ્યુ: "ના તો મારી પાસે કંપ્યૂટર છે ના ઈ-મેઈલ આઇડી". આ સાંભળીને મેનેજર બોલ્યો : "મને માફ કરજો હૂ તમને આ નોકરી ના આપી શકુ, જો તમારી પાસે ઈ-મેલ આઇડી નથી તો તમારુ અસ્તિત્વ જ નથી અને જેનુ અસ્તિત્વ જ ના હોય તેનેઆ નોકરી ના આપી શકાય."

તે ત્યાથી નિરાશ થઈ ચાલવા લાગ્યો, તેને સમજાતુ ન હતુ કે તે શુ કરે?

તેની પાસે તેના ખિચામા માત્ર $૧૦ હતા. તેને નક્કી કર્યુ કે તે સૂપર માર્કેટ જશે અને ત્યાથી તે ટામેટાનુ ઍક નાનુ બૉક્સ ખરીદશે.

તેને તે ટામેટાને ઘરે ઘરેજઈ વહેચ્યા, બે જ કલાકમા તેને તેની મૂડી બમણી કરી નાખી, આવી રીતે તેને ત્રણ વાર ઘરેઘરે જાઇ ને ટામેટા વહૅચ્યા અને ઘરે આવ્યો ત્યારે તેની પાસે $૬૦ હતા.

આ જોઈ તેને સમજાયુકે તે તેનુ અસ્તિતવા ટકાવી શકે છે, હવે તે રોજ વહેલા જઈને અને મોડે સુધી કામ કરતો.

આવી જ રીતેતે રોજ તેની મૂડી ને બમણી અને ત્રિગુનિ કરવા લાગ્યો.

બહુ ઓછા સમયમા તેની પાસે ઍક લારી, પછી ટ્રક, ત્યારબાદ તેને ઘરે ઘરે સામાનની ડિલીવરી પહોચડતા વાહનો વસાવ્યા. અને ૫ વર્ષ પછી તે યૂઍસ નો મૉટો ફૂડ રીટેલર બની ગયો. હવે તે પોતાના પરિવારના ભવિષ્ય માટે વિચારવા લાગ્યો.
તેને નક્કી કયુ કે તે ઍક લાઇફઈન્સુરેનસ લેશે. તેને ઍક ઈન્સુરેનસ ના ઑફીસર ને બોલાવી ને પોતાના ભવિષ્ય માટેનો પ્લાન નક્કી કર્યો.

જ્યારે આપ્લાન નક્કી થઈ ગયો ત્યારે ઑફીસર ઍ તેમનુ ઈ-મેલ આઇડી પુછયુ. તેને જવાબ આપ્યો : "મારી પાસેઈ-મેઈલ આઇડી નથી"

ઑફીસરઍ કહ્યુ:" તમારી પાસેઈ-મેલ આઇડી નથી અને છતા તમે આટલા મોટા બીસનેસના મલિક છો! તમે ક્યારેય વિચાર્યુ છે કે જો તમારી પાસે ઈ-મેલ આઇડી હોત તો તમેશુ હોત?"

તે વ્યક્તિઍથોડી વાર વિચારીને જવાબ આપ્યો :
"હા હૂ માઇક્રોસૉફ્ટ મા ઍક ઑફીસ બોયની પદવી પર હોત."

બોધપાઠ :
૧)ઈ-મેલ/વોટ્સ અપ/ફેસબુક તેતમારી જિંદગીનુ નિરાકરણ નથી.
૨) જો તમારી પાસે ઈ-મેલ/ વોટ્સ અપ/ ફેસબુકનહી હોય તો પણ સખત પરિશ્રમ વડે તમે ધારેલા ધ્યેયને પામી શકશો.
www.facebook.com/sameerbhanushali

Saturday, September 21, 2013

कोर्ट मार्शल

No words to express the feelings. Really heart touching...

कोर्ट मार्शल

आर्मी कोर्ट रूम में आज एक केस अनोखा अड़ा था
छाती तान अफसरों के आगे फौजी बलवान खड़ा था

बिन हुक्म बलवान तूने ये कदम कैसे उठा लिया
किससे पूछ उस रात तू दुश्मन की सीमा में जा लिया

बलवान बोला सर जी!ये बताओ कि वो किस से पूछ के आये थे
सोये फौजियों के सिर काटने का फरमान,कोन से बाप से लाये थे

बलवान का जवाब में सवाल दागना अफसरों को पसंद नही आया
और बीच वाले अफसर ने लिखने के लिए जल्दी से पेन उठाया

एक बोला बलवान हमें ऊपर जवाब देना है
और तेरे काटे हुए सिर का पूरा हिसाब देना है

तेरी इस करतूत ने हमारी नाक कटवा दी
अंतरास्ट्रीय बिरादरी में तूने थू थू करवा दी

बलवान खून का कड़वा घूंट पी के रह गया
आँख में आया आंसू भीतर को ही बह गया

बोला साहब जी! अगर कोई आपकी माँ की इज्जत लूटता हो
आपकी बहन बेटी या पत्नी को सरेआम मारता कूटता हो

तो आप पहले अपने बाप का हुकमनामा लाओगे ?
या फिर अपने घर की लुटती इज्जत खुद बचाओगे?

अफसर नीचे झाँकने लगा
एक ही जगह पर ताकने लगा

बलवान बोला साहब जी! गाँव का ग्वार हूँ बस इतना जानता हूँ
कौन कहाँ है देश का दुश्मन सरहद पे खड़ा खड़ा पहचानता हूँ

सीधा सा आदमी हूँ साहब ! मै कोई आंधी नहीं हूँ
थप्पड़ खा गाल आगे कर दूँ मै वो गांधी नहीं हूँ

अगर सरहद पे खड़े होकर गोली न चलाने की मुनादी है
तो फिर साहब जी ! माफ़ करना ये काहे की आजादी है

सुनों साहब जी ! सरहद पे जब जब भी छिड़ी लडाई है
भारत माँ दुश्मन से नही आप जैसों से हारती आई है

वोटों की राजनीति साहब जी लोकतंत्र का मैल है
और भारतीय सेना इस राजनीति की रखैल है

ये क्या हुकम देंगे हमें जो खुद ही भिखारी हैं
किन्नर है सारे के सारे न कोई नर है न नारी है

ज्यादा कुछ कहूँ तो साहब जी ! दोनों हाथ जोड़ के माफ़ी है
दुश्मन का पेशाब निकालने को तो हमारी आँख ही काफी है

और साहब जी एक बात बताओ
वर्तमान से थोडा सा पीछे जाओ

कारगिल में जब मैंने अपना पंजाब वाला यार जसवंत खोया था
आप गवाह हो साहब जी उस वक्त मै बिल्कुल भी नहीं रोया था

खुद उसके शरीर को उसके गाँव जाकर मै उतार कर आया था
उसके दोनों बच्चों के सिर साहब जी मै पुचकार कर आया था

पर उस दिन रोया मै जब उसकी घरवाली होंसला छोड़ती दिखी
और लघु सचिवालय में वो चपरासी के हाथ पांव जोड़ती दिखी

आग लग गयी साहब जी दिल किया कि सबके छक्के छुड़ा दूँ
चपरासी और उस चरित्रहीन अफसर को मै गोली से उड़ा दूँ

एक लाख की आस में भाभी आज भी धक्के खाती है
दो मासूमो की चमड़ी धूप में यूँही झुलसी जाती है

और साहब जी ! शहीद जोगिन्दर को तो नहीं भूले होंगे आप
घर में जवान बहन थी जिसकी और अँधा था जिसका बाप

अब बाप हर रोज लड़की को कमरे में बंद करके आता है
और स्टेशन पर एक रूपये के लिए जोर से चिल्लाता है

पता नही कितने जोगिन्दर जसवंत यूँ अपनी जान गवांते हैं
और उनके परिजन मासूम बच्चे यूँ दर दर की ठोकरें खाते हैं... भरे गले से तीसरा अफसर बोला बात को और ज्यादा न बढाओ
उस रात क्या- क्या हुआ था बस यही अपनी सफाई में बताओ

भरी आँखों से हँसते हुए बलवान बोलने लगा
उसका हर बोल सबके कलेजों को छोलने लगा

साहब जी ! उस हमले की रात
हमने सन्देश भेजे लगातार सात

हर बार की तरह कोई जवाब नही आया
दो जवान मारे गए पर कोई हिसाब नही आया

चौंकी पे जमे जवान लगातार गोलीबारी में मारे जा रहे थे
और हम दुश्मन से नहीं अपने हेडक्वार्टर से हारे जा रहे थे

फिर दुश्मन के हाथ में कटार देख मेरा सिर चकरा गया
गुरमेल का कटा हुआ सिर जब दुश्मन के हाथ में आ गया

फेंक दिया ट्रांसमीटर मैंने और कुछ भी सूझ नहीं आई थी
बिन आदेश के पहली मर्तबा सर ! मैंने बन्दूक उठाई थी

गुरमेल का सिर लिए दुश्मन रेखा पार कर गया
पीछे पीछे मै भी अपने पांव उसकी धरती पे धर गया

पर वापिस हार का मुँह देख के न आया हूँ
वो एक काट कर ले गए थे मै दो काटकर लाया हूँ

इस ब्यान का कोर्ट में न जाने कैसा असर गया
पूरे ही कमरे में एक सन्नाटा सा पसर गया

पूरे का पूरा माहौल बस एक ही सवाल में खो रहा था
कि कोर्ट मार्शल फौजी का था या पूरे देश का हो रहा था ?

Monday, September 16, 2013

HR interview with stunning answers

These are few questions asked in HR interview! The answers are really stunning and inspiring. Thinking out of the box! A must read...

Question 1:
You are driving along in your car on a wild, stormy night, it’s raining heavily, when suddenly you pass by a bus stop, and you see three people waiting for a bus:

* An old lady who looks as if she is about to die.
* An old friend who once saved your life.
* The perfect partner you have been dreaming about.

Which one would you choose to offer a ride to, knowing very well that there could only be one passenger in your car?

This is a moral/ethical dilemma that was once actually used as part of a job application.

He simply answered:
“I would give the car keys to my Old friend and let him take the lady to the hospital. I would stay behind and wait for the bus with the partner of my dreams.”

Sometimes, we gain more if we are able to give up our stubborn thought limitations. Never forget to “Think Outside of the Box.”

Question 2:
What will you do if I run away with your sister?

The candidate who was selected answered ” I will not get a better match for my sister than you sir”

Question 3:
Interviewer (to a student girl candidate) – What is one morning you woke up & found that you were pregnant.

Girl - I will be very excited and take an off, to celebrate with my husband.

Normally an unmarried girl will be shocked to hear this, but she managed it well. Why I should think it in the wrong way, she said later when asked.

Question 4:
Interviewer: He ordered a cup of coffee for the candidate. Coffee arrived kept before the candidate, then he asked what is before you?

Candidate: Instantly replied “Tea”
He got selected.

You know how and why did he say “TEA” when he knows very well that coffee was kept before.
(Answer: The question was “What is before you (U – alphabet) Reply was “TEA” ( T – alphabet)
Alphabet “T” was before Alphabet “U”

Question5;
Interviewer said “I shall either ask you ten easy questions or one really difficult question.

Think well before you make up your mind!” The boy thought for a while and said, “my choice is one really difficult question.”

“Well, good luck to you, you have made your own choice! Now tell me this. “What comes first, Day or Night?”

The boy was jolted into reality as his admission depends on the correctness of his answer, but he thought for a while and said, “It’s the DAY sir!”

“How” the interviewer asked,

“Sorry sir, you promised me that you will not ask me a SECOND difficult question!”

___

Sometimes just thinking out of the box is all it takes!
Share with your friend and give them a special moment of thinking...!!

Wednesday, September 4, 2013

Priest & Autowala at Heaven

A Priest dies & is waiting in line at heavens gate.

Ahead of him is a guy, fashionably dressed, in dark sun glasses, a loud shirt, leather jacket & jeans.

God to the guy : Who r u ?

Guy : I am a rickshaw driver from Mumbai.

God : Take this gold robe & enter kingdom of heaven.

God to the Priest : Who r u ?

Priest : I am a priest & spent 40yrs preaching good to people.

God : Take this cotton robe and enter heaven.

Priest : God, how come that foul mouthed, rash driver gets a gold & I spent all my life preaching good get cotton.

God : Results, my son, results.

While you preached, people slept, when he drove, people really prayed...

“Its Performance, not Position that Counts !!” 

www.facebook.com/sameerbhanushali