બ્રિટનના પ્રોક્ટર એન્ડ ગેમ્બલ કપનીના સાબુ બનાવવાના કારખાનામાં સમસ્યા હતી કે ઓટોમેટિક પેકીંગ લાઈનમાં કોઈવાર ખાલી રેપર રહી જતું અને અંદર સાબુ પેક નહતો થતો. કંપનીના પ્રોડક્શન મેનેજરે જાપાનથી ૫,૦૦,૦૦૦ પાઊન્ડ ખર્ચીને એક એક્સરે મશિન અને સેન્સર મંગાવી પેકીંગ લાઈનમાં ફીટ કરાવ્યું અને તે ફીટ કરાવ્યા પછી સેન્સર ખાલી રેપરેને ડિટેક્ટ કરી ઊઠાવી લેતું અને આ સમસ્યા ટળી ગઈ.
–
આવી જ સમસ્યા નિરમા સાબુ બનાવતા કરસનભાઈ પટેલને થઈ. એમણે અમદાવાદના એક પંચાલભાઈને બોલાવ્યો અને પેલા પંચાલભાઈએ ૧૨૦૦ રુપિયાનો એક પંખો પેકિંગ લાઈનમા ફીટ કરાવી દીધો જેથી રેપર ખાલી હોય તો હવામાં ઉડી જાય. અને સમસ્યા દુર થઈ ગઈ.
Gujju ROCKS !!!
No comments:
Post a Comment